SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३१७ - उच्चाराइ अथंडिल, वोसिर ठाणाइ वावि पुढवीए । नइमाइ दगसमीवे, सागणि निक्खित्त तेउम्मि ॥६६४ ॥ वृत्तिः- 'उच्चारादि अस्थण्डिले व्युत्सृजति', तत्परीक्षार्थं गीतार्थः, 'स्थानादि वा पृथिव्यां' करोति, स्थानं-कायोत्सर्गः, आदिशब्दान्निषीदनादिपरिग्रहः, नद्यादावुदकसमीपे' उच्चाराद्येव व्युत्सृजति, तथा 'साग्नौ निक्षिप्ततेजसि' स्थण्डिलादौ उच्चाराधेव करोतीति गाथार्थः ।। ६६४ ।। वियणऽभिधारण वाए, हरिए जह पुढविए तसेसुं च । एमेव गोअरगए, होइ परिच्छा उ काएहिं ॥ ६६५ ॥ वृत्तिः- तथा-'व्यञ्जनाभिधारणं वाते' करोति, 'हरिते यथा पृथिव्यां' उच्चाराद्येव व्युत्सृजति, 'त्रसेषु च'-द्वीन्द्रियादिषु यथा पृथिव्यामिति, 'एवमेव' यथासम्भवं 'गोचरगते' शिक्षके 'भवति परीक्षा कायैः', रजःसंस्पृष्टग्रहणादिनेति गाथार्थः ॥ ६६५ ॥ શિષ્યની પરિણતિની) પરીક્ષા માટે શિષ્યના દેખતાં જ) ગીતાર્થ પોતે મલોત્સર્ગ વગેરે અસ્થડિલમાં (જીવાકુળભૂમિમાં) કરે, અથવા સચિત્ત પૃથ્વી ઉપર કાયોત્સર્ગ વગેરે કરે, બેસે, નદી આદિમાં પાણીની પાસે મલોત્સર્ગ વગેરે કરે, અગ્નિ મૂક્યો હોય તેવા સ્થળે મલોત્સર્ગ વગેરે કરે, વાયુકાયસંબંધી પરીક્ષા માટે પંખાથી પવન નાખે, વનસ્પતિકાયસંબંધી પરીક્ષા માટે લીલી વનસ્પતિ ઉપર મલોત્સર્ગ વગેરે કરે, ત્રસજીવો સંબંધી પરીક્ષા માટે કીડી વગેરેવાળા સ્થાનમાં મલોત્સર્ગ વગેરે કરે. એ પ્રમાણે ગોચરીમાં શિષ્યને સાથે લઈ જાય અને સચિત્તરજવાળા હાથથી વહોરવું વગેરેરીતે यथासंभव परीक्षा ४२वी. [६६४-६६५] जइ परिहरई संमं, चोएइ व घाडिअंतहा (या) जोग्गो । होइ उवठावणाए, तीएवि विही इमो होइ ॥ ६६६ ॥ वृत्तिः- 'यदि परिहरति सम्यक्' स्वतः 'चोदयति वा घाटिकं' द्वितीयं अयुक्तमेतदित्येवं, 'तदा योग्यो भवत्युपस्थापनायाः', इतरथा भजना, तस्याश्च' उपस्थापनाया 'विधिरयं भवति'वक्ष्यमाणलक्षण इति गाथार्थः ।। ६६६ ॥ ગીતાર્થ દોષો સેવે ત્યારે પોતે એ દોષોનો ત્યાગ કરે, અથવા દોષ સેવતા બીજાને (સંઘાટકને) “આમ કરવું યોગ્ય નથી' એમ પ્રેરણા કરે તો તે ઉપસ્થાપનાને યોગ્ય છે. અન્યથા ભજના છે. (= ભવિષ્યમાં યોગ્યતા દેખાય તો દીક્ષા આપવી, અન્યથા ન આપવી.) ઉપસ્થાપનાનો વિધિ આ (नीय उपाशे ते) छे. [६६६] अहिगय णाउस्सग्गं, वामगपासम्मि वयतिगेक्केकं । पायाहिणं निवेअण, गुरुगुण दिस दुविह तिविहा वा ॥ ६६७ ॥ वृत्तिः- 'अभिगतं ज्ञात्वा' शिष्यं 'कायोत्सर्ग' कुर्वन्ति गुरवः 'वामपार्श्वे' शिष्यं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy