SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'युक्तिसुवर्णकं पुनः ' - अतात्त्विकं 'सुवर्णवर्णमिव यद्यपि क्रियेत' कथञ्चित् तथापि 'न भवति तत् सुवर्णं, शेषैर्गुणैः ' - विषघातित्वादिभि' रसद्भिरिति गाथार्थः ॥ ११९९ ॥ (સોનાના રંગમાત્રથી સોનું ન બને એ કહે છે–) સુવર્ણ ન હોવા છતાં બીજાં દ્રવ્યોના સંયોગથી સુવર્ણ જેવું હોય તે યુક્તિ (= નકલી) સુવર્ણ છે. યુક્તિસુવર્ણ અસલી સુવર્ણ જેવું પીળું કરવામાં આવે તો પણ બાકીના વિષઘાત વગેરે ગુણો ન હોવાથી તાત્ત્વિક સુવર્ણ ન બને. [૧૧૯૯] प्रस्तुतमधिकृत्याह जे इह सुत्ते भणिआ, साहुगुणा तेहिं होइ सो साहू । वण्णेणं जच्चसुवण्णयं व संते गुणणिहिम्मि ॥ १२०० ॥ वृत्ति:- 'य इह शास्त्रे भणिता' मूलगुणादयः 'साधुगुणास्तैर्भवत्यसौ साधुः वर्णेन' सता 'जात्य - सुवर्णवत् सति 'गुणनिधौ' विषघातित्वादिरूप इति गाथार्थः ॥ १२०० ॥ પ્રસ્તુત અધિકારને આશ્રયીને કહે છે— જેમ પીળું સોનું તેમાં વિષઘાતાદિ ગુણો હોય તો શુદ્ધ (= તાત્ત્વિક) સુવર્ણ બને છે, તેમ શાસ્ત્રમાં કહેલા મૂલગુણો વગેરે સાધુગુણોથી તે તાત્ત્વિક સાધુ બને છે. [૧૨૦૦] दान्तिकमधिकृत्याह जो साहू गुणरहिओ, भिक्खं हिंडइ ण होइ सो साहू | वणेणं जुत्तिसुवण्णयं वऽसंते गुणणिहिम्मि ॥ १२०१ ॥ वृत्ति: - 'य: साधुर्गुणरहितः ' सन् 'भिक्षामटति न भवत्यसौ साधुः', एतावता 'वर्णेन' सता केवलेन, 'युक्तिसुवर्णवद्, असति गुणनिधौ' - विषघातित्वादिरूप इति गाथार्थः ॥ १२०१ ॥ हाष्टन्तिने (= साधुने) खाश्रयीने हे छे જેમ વિષઘાતાદિ ગુણોથી રહિત યુક્ત સુવર્ણ પીળા વર્ણમાત્રથી તાત્ત્વિક સોનું ન કહેવાય, તેમ જે સાધુ સાધુના ગુણોથી રહિત હોવા છતાં ભિક્ષા માટે ફરે છે, તે ભિક્ષા માટે ફરવા માત્રથી તાત્ત્વિક સાધુ ન કહેવાય. [૧૨૦૧] उद्दिट्ठकडं भुंजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पच्चक्खं च जलगए, जो पिअइ कहण्णु सो साहू ? || १२०२ ॥ वृत्ति:- 'उद्दिश्य कृतं भुङ्क्ते, आकुट्टिकया, 'षट्कायप्रमर्द्दनो' निरपेक्षतया, 'गृहं करोति' देवव्याजेन, 'प्रत्यक्षं च जलगतान्' प्राणिनो 'यः पिबत्या 'कुट्टिकया एव 'कथं न्वसौ साधुर्भवति ?, नैवेति गाथार्थः ॥ १२०२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy