SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [૨૫ (દ્રવ્યસાધુ સાધુ નથી એનો અર્થ એ થયો કે ભાવસાધુ સાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણોથી યુક્ત હોય તે ભાવસાધુ છે. આમ અથપત્તિથી) જે શાસ્ત્રોક્ત ગુણોથી સહિત છે તે સાધુ = ભાવસાધુ) છે એમ સિદ્ધ કર્યું છે. [૧૧૯૧]. सुवर्णगुणानाह विसघाइरसायणमंगलस्थविणए पयाहिणावत्ते । __गुरुए अडज्झऽकुत्थे, अट्ठ सुवण्णे गुणा हुँति ॥ ११९२ ॥ વૃત્તિઃ- “વિષયાતિ' સુવઈ, તથા “સાયન'-વર્ષ:સ્તમ્મનું, “પાર્થ” મનપ્રયોગ, 'विनीतं' कटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तं' प्रकृत्या,'गुरु' सारतया, अदाचं' सारतयैव, 'अकुथनीयं' अत एव, एवं अष्टौ सुवर्णे गुणाः' भवन्त्यसाधारणा इति गाथार्थः ॥ ११९२ ॥ સુવર્ણના ગુણો કહે છે સુવર્ણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુથનીય હોય છે. આ પ્રમાણે સુવર્ણમાં અસાધારણ એવા વિષઘાત વગેરે આઠ ગુણો છે. વિષઘાતી વિષનો નાશ કરનાર, રસાયન-વૃદ્ધાવસ્થાને અટકાવનાર, અર્થાત્ વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાંતિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય. મંગલાર્થ=મંગલનું કારણ છે, માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. વિનીતઃકડાં વગેરે આભૂષણોને યોગ્ય હોવાથી વિનીત છે. (સુવર્ણ જેમ વાળવું હોય તેમ વાળી શકાતું હોવાથી તેનાં કડાં વગેરે આભૂષણો થાય છે. વિનીત શિષ્ય પણ જેમ વાળવો હોય તેમ વાળી શકાય છે. આથી અહીં વિનીત શબ્દથી એ બંનેમાં “વાળી શકાય” એ સામ્યતા બતાવી છે. જે નમે વળે તે જ વિનીત બની શકે.) પ્રદક્ષિણાવર્ત=અગ્નિના તાપથી સ્વભાવથી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ગુરુ=સારયુક્ત છે. અદાહ્ય=સારયુક્ત હોવાથી જ અગ્નિથી ન બળે. અકુથનીય=સારયુક્ત હોવાથી જ તેમાં દુર્ગધ=સડો ન હોય. [૧૯૨] दार्टान्तिकमधिकृत्याह इअ मोहविसं घायइ, सिवोवएसा रसायणं होई । गुणओ अ मंगलत्थं, कुणइ विणीओ अ जोगत्ति ॥ ११९३ ॥ વૃત્તિ - “રૂતિ વિષે વાતતિ' ષત્િ “શિવોપદેશ', તથા “રસાયન મતિ', अत एव, 'परिणतान्मुख्यं, 'गुणतश्च मङ्गलार्थं करोति', प्रकृत्या 'विनीतश्च योग्य इति कृत्वा gષ થાર્થ | ૨૨૨૩ // मग्गणुसारि पयाहिण, गंभीरो गुरुअओ तहा होइ । कोहग्गिणा अडज्झो, अकुत्थ सइ सीलभावेण ॥११९४ ।। ૧. દશર્વે નિ. ગા. ૩૫૧. ૨. પતિનું યુદ્ધ તિ એ પાઠના સ્થાને રાતાનુકુશ એવો પાઠ હોય તો અર્થ વધારે સંગત બને, અનુવાદમાં તારાપુપુતશ એ પાઠ સમજીને અર્થ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy