________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५२१ गीअत्थो उ विहारो, बिइओ गीअत्थमीसिओ भणिओ ।
एत्तो तइअविहारो, णाणुण्णाओ जिणवरेहिं ॥ ११८० ॥ वृत्तिः- 'गीतार्थश्च विहारः', तदभेदोपचारात्, 'द्वितीयो गीतार्थमिश्रो भणितो', विहार एव, 'अतो' विहारद्वयात् 'तृतीयविहारः'- साधुविहरणरूप: 'नानुज्ञातो जिनवरै'भगवद्भिरिति गाथार्थः ॥ ११८० ॥
(श्रीमद्रमा स्वाभानुं वय ४५u -)
જિનેશ્વરોએ એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્ર વિહાર એમ બે વિહારો કહ્યા છે, ત્રીજો વિહાર કહ્યો નથી.
પ્રશ્ન- ગીતાર્થનો વિહાર એમ કહેવાના બદલે ગીતાર્થવિહાર એમ કેમ કહ્યું?
ઉત્તર- ગીતાર્થ અને વિહારમાં અભેદના ઉપચારથી (ગીતાર્થ અને વિહાર અભિન્ન છે એવી विवक्षाथी) विहा२ने ४ तार्थ यो . [११८०] अस्य भावार्थमाह
गीअस्स ण उस्सुत्ता, तज्जुत्तस्सेयरस्सवि तहेव ।
णिअमेण चरणवं जं, न जाउ आणं विलंघेइ ॥ ११८१ ॥ वृत्तिः- 'गीतार्थस्य नोत्सूत्रा' प्रवृत्तिः, 'तद्युक्तस्य' गीतार्थयुक्तस्य 'इतरस्यापि'अगीतार्थस्य 'तथैव' नोत्सूत्रेति, कुत इत्याह- 'नियमेन' अवश्यन्तया 'चरणवान् यद्'-यस्मात् कारणात् 'न जातु' न कदाचिद् 'आज्ञां विलयति' उत्क्रामतीति गाथार्थः ।। ११८१ ॥
न य गीअत्थो अण्णं, ण णिवाइ जोग्गयं मुणेऊणं ।
एवं दोण्हवि चरणं, परिसुद्धं अण्णहा णेव ॥ ११८२ ॥ वृत्तिः- न च गीतार्थः सन् अन्यमगीतार्थं न निवारयति अहितप्रवृत्तं, योग्यतां मत्वा निवारणीयस्य, ‘एवं' द्वयोरपि-गीतार्थागीतार्थयोश्चरणं परिशुद्धं, वारणप्रतिपत्तिभ्याम्, अन्यथा नैवोभयोरपीति गाथार्थः ॥ ११८२ ॥
આનો (બે જ વિહાર કહેવાનો) ભાવાર્થ કહે છે–
ગીતાર્થની અને ગીતાWયુક્તની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થ ચારિત્રી અવશ્ય ક્યારે પણ આપ્તવચનનું ઉલ્લંઘન ન કરે. [૧૧૮૧] આજ્ઞાયુક્ત ચારિત્રી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અગીતાર્થને યોગ્ય જાણીને રોકે. આથી ગીતાર્થયુક્તની પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. આ પ્રમાણે રોકવાથી અને સ્વીકારવાથી ગીતાર્થ અને અગીતાર્થનું ચારિત્ર નિર્દોષ હોય. અન્યથા, એટલે કે ગીતાર્થ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અગીતાર્થને રોકે નહિ અને અગીતાર્થ તેનું માને નહિ તો બંનેનું यारित्र निहष न ४ थाय. [११८२]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org