SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બ૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __ वृत्तिः- श्रोत्रेन्द्रियेणैतल्लब्धं, शेषैरपीन्द्रियैर्यदिदं शतमेव लभ्यते ततः पञ्च शतानि, पञ्चत्वादिन्द्रियाणाम्, आहारसंज्ञायोगादेतानि पञ्च, एवं शेषाभिरपि भयसंज्ञाद्याभिः पञ्च पञ्चेति सहस्रद्वयं નિરવશેષ, યતિશ્ચતત્ર: સંજ્ઞા રૂતિ ગાથાર્થ: { ૨૬૮ || एवं मणेण वइमाइएसु एअंति छस्सहस्साई । न करण सेसेहिपि अ, एए सव्वेऽवि अट्ठारा ॥ ११६९ ॥ वृत्तिः- 'एतन्मनसा' सहस्रद्वयं लब्धं, 'वागादिनैत'त्सहस्रद्वयमिति 'षट् सहस्राणि', त्रीणि करणानीतिकृत्वा, 'न करोती'त्यनेन योगेनैतानि, 'शेषेणापि' योगेनैतानि षट् षडिति 'एतानि सर्वाण्यष्टादश' भवन्ति, त्रयो योगाः इतिकृत्वेति गाथार्थः ।। ११६९ ॥ (અઢારહજાર શીલાંગોની ઘટના-). આહારસંન્નારહિત,શ્રોત્રેઢિયના સંવરવાળો (શ્રોસેંદ્રિયની રાગાદિ દોષોવાળી પ્રવૃત્તિને રોકનાર), ક્ષમાયુક્ત, મનથી, પૃથ્વીકાયાદિની હિંસા ન કરે. આ પ્રમાણે શ્રમણધર્મનો પહેલો એક ભાગો થયો. [૧૧૬૬] આ જ પ્રમાણે માર્દવ, આર્જવ વગેરેના સંયોગથી પૃથ્વીકાયને–પૃથ્વીકાયના સમારંભને આશ્રયીને દશ ભેદો થાય. એ રીતે અપકાય આદિને આશ્રયીને કુલ સો ભેદો થાય. [૧૧૬૭] આ સો ભેદો શ્રોત્રંદ્રિયના યોગથી થયા. બાકીની ચક્ષુ વગેરે ચાર ઈંદ્રિયોના યોગથી પણ પ્રત્યેકના આ રીતે સો ભેદો થાય. આથી કુલ પાંચસો ભેદો થયા. આ પાંચસો ભેદો આહાર સંજ્ઞાનાયોગથી થયા. બાકીની ત્રણ સંજ્ઞાના યોગથી પણ પ્રત્યેકના આ રીતે પાંચસો ભેદો થાય. આથી કુલ બે હજાર ભેદો થયા. [૧૧૬૮] આ બે હજાર ભેદો મનથી થયા. વચન અને કાયાથી પણ પ્રત્યેકના બે હજાર ભેદો થાય. આથી કુલ છ હજારભેદો થયા. આછ હજારભેદોનકરવાથી થયા. નકરાવવાથી અને ન અનુમોદવાથી પણ પ્રત્યેકના છ હજાર ભેદો થાય. આથી કુલ અઢાર હજાર ભેદો થયા. [૧૧૬૯] एत्थ इमं विणणेअं, अइअंपज्जं तु बुद्धिमंतेहिं । ___ एक्कंपि सुपरिसुद्धं, सीलंगं सेससब्भावे ॥ ११७० ॥ वृत्तिः- 'अत्र' शीलाङ्गाधिकारे 'इदं विज्ञेयम् ‘ऐदम्पर्यं' भावार्थगर्भरूपं 'बुद्धिमद्भिः' पुरुषैः, यदुत 'एकमपि सुपरिशुद्धं शीलाङ्गं', यादृक् शीलाङ्गमुच्यते तादृगित्यर्थः, किमित्याह“શેષસદ્ધાવે' તત્પરશોતામાવ પવેતિ થાર્થઃ || ૧૨૭૦ || (પ્રશ્ન- એક જ યોગથી અઢાર હજાર ભાંગા થાય છે, પણ જો બે વગેરેના સંયોગથી થતા ભાંગા ઉમેરવામાં આવે તો ઘણા ભાંગા થાય. તે આ પ્રમાણે = યોગમાં ૭, કરણમાં ૭, સંજ્ઞામાં ૧૫, ઇંદ્રિયોમાં ૩૧, પૃથ્વીકાયાદિમાં ૧૦૨૩, શ્રમણધર્મમાં ૧૦૨૩ ભાંગા થાય. આ બધા ભાંગાઓની સંખ્યાને પરસ્પર ગુણવાથી બે હજાર ત્રણસો ચોરાશી ક્રોડ (૨૩ અબજ ૮૪ ક્રોડ), એકાવન લાખ, ત્રેસઠ હજાર, બસો ને પાંસઠ (૨૩,૮૪, ૫૧,૬૩, ૨૬૫) ભાંગા થાય. તો અહીં અઢાર હજાર જ ભાંગા કેમ કહ્યા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy