SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवं चिअ भावथए, आणाआराहणाउ राओऽवि । इअविवअं तं दव्वथओऽवि णो होइ ॥ ११४४ ॥ वृत्ति:- 'एवमेव' अनेनैव विधिना कुर्वतामेतद् 'भावस्तवे' - वक्ष्यमाणलक्षणे 'आज्ञाऽऽराधनात्' कारणाद् रागोऽपि', तद्रागाच्च द्रव्यस्तवत्वं, 'यत्पुन 'जिनभवनकारणादि 'एवंविपरीतं' यादृच्छिकं 'तद् द्रव्यस्तवोऽपि न भवति', उत्सूत्रत्वादिति गाथार्थः ॥ ११४४ ॥ આ (= અહીં જણાવેલ) જ વિધિથી જિનભવન આદિ અનુષ્ઠાનો કરનારાઓને જેનું લક્ષણ હવે કહેવામાં આવશે તે ભાવસ્તવમાં રાગ (= બહુમાન) પણ થાય છે. કારણ કે તેમાં જિનાજ્ઞાની આરાધના થાય છે. ભાવસ્તવમાં રાગ થવાથી જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ બને છે. પણ જે જિનભવનાદિ અનુષ્ઠાનો (જિનાજ્ઞાથી ઉપેક્ષા કરીને) સ્વચ્છંદપણે કરવામાં આવે છે તે અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ પણ બનતાં નથી. કારણ કે તેમાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. [૧૧૪૪] अभ्युपगमे दोषमाह भावे अइप्पसंगो, आणाविवरीएमेव जं किंचि । इह चित्ताणुद्वाणं, तं दव्वथओ भवे सव्वं ॥ ११४५ ॥ वृत्ति: - ' भावे' द्रव्यस्तवभावे च तस्य 'अतिप्रसङ्गः' अतिव्याप्तिः, कथमित्याह- 'आज्ञाविपरीते’ आगमविपरीतमेव 'यत्किञ्चिदिह' - लोके 'चित्रानुष्ठाने' गृहकरणादि 'तद् द्रव्यस्तवो' यथोक्तलक्षणः ‘भवेत् सर्वं', निमित्ताविशेषादिति गाथार्थः ॥। ११४५ ॥ સ્વચ્છંદપણે થતાં અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ તરીકે સ્વીકારવામાં દોષ કહે છે— (જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને) સ્વચ્છંદપણે થતાં અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ હોય તો ‘અતિવ્યાપ્તિ થાય. કેવી રીતે અતિવ્યાપ્તિ થાય એ કહે છે- આગમથી વિપરીતપણે થતાં અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ હોય તો લોકમાં આગમથી વિપરીતપણે ઘર બનાવવું વગેરે (હિંસાદિ પાપની પણ) જે કોઈ જુદી જુદી ક્રિયા થાય તે બધી દ્રવ્યસ્તવ બને. કારણ કે આગમથી વિપરીત થતી ધાર્મિક અને લૌકિક ક્રિયાઓના નિમિત્તમાં કોઈ વિશેષતા = ભેદ નથી. [૧૧૪૫] जं वी अरागगामी, अह तं णणु सिट्टणाइवि स एव । सिअ उचिअमेव जं तं, आणाआराहणा एवं ॥ ११४६ ॥ वृत्ति:- 'यद् वीतरागगाम्य'नुष्ठानं 'अथ तद्' द्रव्यस्व इति, अत्राह - 'ननु' शिष्टनाद्यपि ' आक्रोशनाद्यपि वीतरागगामि 'सद्' द्रव्यस्तव 'एव', निमित्ताविशेषादिति भावः, 'स्यात्उचितमेव यद्' वीतराग - गाम्यनुष्ठानं 'तद्' द्रव्यस्व इति, अत्राह - 'आज्ञाराधनं ' एवं ' तदुचितान्वेषणप्रवृत्त्येति गाथार्थः ॥ ११४६ ॥ Jain Education International ૧. ૧૧૪૩ થી ૧૧૫૬ સુધીની ગાથાઓ છઠ્ઠા પંચાશકમાં ચોથી ગાથાથી આરંભી ૨૩મી ગાથા સુધીની ગાથાઓમાં છે. ૨. અતિવ્યાપ્તિ એટલે અલક્ષ્યમાં લક્ષણનું જવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy