SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [५०३ अत्रैवोपपत्त्यन्तरमाह तप्पुव्विआ अरहया, पूइअपूआ य विणयकम्मं च । कयकिच्चोऽवि जह कहं, कहेइ णमए तहा तित्थं ॥११३६ ॥ वृत्तिः- 'तत्पूर्विका' तीर्थपूर्विका 'अर्हत्ता', तदुक्तानुष्ठानफलत्वात्, 'पूजितपूजा चेति भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, “विनयकर्म च' कृतज्ञताधर्मगर्भ कृतं भवति, यद्वा किमन्येन ?, 'कृतकृत्योऽपि' स भगवान् 'यथा कथां कथयति' धर्मसम्बद्धां 'नमति तथा तीर्थं' तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति गाथार्थः ।। ११३६ ॥ અહીં (તીર્થકર સંઘને પ્રણામ કરે છે એ વિષે) જ અન્ય કારણો કહે છે– (૧) તીર્થકરપણું તીર્થપૂર્વક છે, અર્થાત્ તીર્થંકરપણાની પ્રાપ્તિમાં તીર્થ નિમિત્ત છે. કારણ કે તીર્થંકરપણું તીર્થમાં કહેલાં અનુષ્ઠાનોનું (= અનુષ્ઠાનોના આચરણનું) ફલ છે. (૨) લોક (મોટા માણસોથી) પૂજાયેલાની પૂજા કરનારો છે. આથી તીર્થકર તીર્થની પૂજા કરે એટલે “તીર્થકરે પણ સંઘની પૂજા કરી છે.” એમ વિચારીને લોક પણ તેની પૂજા કરે. (૩) તીર્થનમસ્કારથી કૃતજ્ઞતાધર્મથી ઉત્પન્ન થનારા વિનયનું પાલન થાય છે. (૪) અથવા બીજા કારણોથી શું? તીર્થકર કૃતકૃત્ય હોવા છતાં જેમ ધર્મદશના આપે છે, તેમ તીર્થનસંઘને નમસ્કાર પણ કરે છે. કારણ કે તીર્થકરો (કૃતકૃત્ય હોવા છતાં) તીર્થકર નામકર્મના ઉદયથી જ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. (અર્થાત્ તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થકર ઉચિત પ્રવૃત્તિ કરે છે અને એથી તીર્થને નમસ્કાર કરે છે. તીર્થ નમસ્કાર ઉક્ત ત્રણ કારણોથી ઉચિત પ્રવૃત્તિ છે. તીર્થ નમસ્કારમાં મુખ્ય કારણ તીર્થંકર નામકર્મ છે, અને અવાંતર કારણ આ ગાથામાં કહેલ તપ્પવયા દિયા વગેરે ત્રણ છે.) [૧૧૩૬]. एअम्मि पूइअम्मी, णत्थि तयं जं न पूअं होइ । भुवणेऽवि पूयणिज्जं, न गुणट्ठाणं तओ अण्णं ॥११३७॥ वृत्तिः- ‘एतस्मिन्' सधे 'पूजिते नास्ति 'तद्' वस्तु 'यत् न 'पूजितम्' अभिनन्दितं મવતિ', વિત્યત બાદ- “મુવીપ' સર્વત્ર “પૂડ્ય' પૂનનીય “ર પુસ્થાન' ત્યાતિઃ તત્ત:' સ રરતિ ગાથાર્થ: ૨૨રૂ૭ | (સંઘપૂજાથી સર્વપૂજ્યોની પૂજા થઈ જાય છે...) સંઘની પૂજા થઈ એટલે જગતમાં એવું કોઈ પૂજ્ય નથી કે જેની પૂજા ન થઈ હોય, અર્થાત્ સંઘની પૂજા કરવાથી જગતમાં જે કોઈ પૂજય છે તે સર્વની પૂજા થઈ જાય છે. કારણ કે સમસ્ત લોકમાં સંઘ સિવાય બીજો કોઈ ગુણી આત્મકલ્યાણની અપેક્ષાએ પૂજય નથી. [૧૧૩૭] तप्पूआपरिणामो, हंदि महाविसयमो मुणेअव्वो । તદેસપૂવિ દુ, રેવાપૂનારૂUIri | ૨૩૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy