________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[४९७
वृत्तिः- 'शुद्धस्यापि गृहीतस्य' काष्ठादेः 'प्रशस्ते दिवसे' शुक्लपञ्चम्यादौ 'शुभमुहूर्तेन' केनचित्, किमित्याह-'सङ्क्रामणेऽपि पुन'स्तस्यकाष्ठादे विज्ञेयाः शकुनादय' इति गाथार्थः ॥ ११२० ॥
દલશુદ્ધિ કહી. હવે બાકીનો વિધિ કહે છે–
સુદ પાંચમ વગેરે શુભ દિવસે સારા મુહૂર્તે લીધેલા (અને શુકન થવાથી શુદ્ધ છે એવી ખાતરીવાળા) શુદ્ધ પણ કાષ્ઠ વગેરે દલને બીજા સ્થળે લઈ જતી વખતે પણ ફરી શુકન (અને શુભ हिवस) वगेरे होठोगे. [११२०]
कारवणेऽवि अ तस्सिह, भिअगाणऽइसंधणं न कायव्वं ।
अवियाहिगप्पयाणं, दिट्ठादिट्ठप्फलं एअं ॥ ११२१ ॥ वृत्ति:- 'कारणेऽपि च तस्य' जिनभवनस्य 'इह 'भृतकानां' कर्मकराणां 'अतिसन्धानं न कर्त्तव्यम्, अपिच अधिकप्रदानं' कर्त्तव्यं, दृष्टादृष्टफलमेतद्'-अधिकदानमिति गाथार्थः ।। ११२१ ॥
उ मृतानति संधान द्वार (દલને લાવવા વગેરેમાં અને) જિનમંદિર બંધાવવામાં પણ નોકરોને ઓછા પૈસા આપીને ઠગવા ન જોઈએ. બલ્ક વધારે પૈસા આપવા જોઈએ. કારણ કે અધિક પૈસાનું પ્રદાન આ લોક અને પરલોક સંબંધી સુંદર ફળ આપનારું બને છે. [૧૧૨૧]. कथमित्याह
ते तुच्छगा वराया, अहिएण दढं उविंति परितोसं ।
तुट्ठा य तत्थ कम्म, तत्तो अहियं पकुव्वंति ।। ११२२ ॥ वृत्ति:- 'ते' भृतका स्तुच्छा वराकाः', अल्पा इत्यर्थः, 'अधिकेन' प्रदत्तेन 'दृढमुपयान्ति परितोषं', तथास्वभावत्वात्, 'तुष्टाश्च 'तत्र' प्रक्रान्ते 'कर्मणि 'ततः' प्राक्तनात् कर्मणो दत्ताद्वा 'अधिकं प्रकुर्वन्ति', दृष्टं फलमेतदिति गाथार्थः ॥ ११२२ ॥
નોકરોને અધિક આપવાથી સુંદર ફળ કેવી રીતે મળે છે તે કહે છે
નોકરો ગરીબ અને બિચારા હોવાથી નક્કી કરેલા ધનથી અધિક ધન આપવાથી અત્યંત ખુશ થાય છે. કારણ કે તેમનો તેવો સ્વભાવ છે. ખુશ થયેલા નોકરો જિનભવનનું કામ પહેલાં કરતાં અધિક કરે છે, અથવા આપેલા ધનથી અધિક કામ કરે છે. આ આ લોક સંબંધી ફળ છે. [૧૧૨૨]
धम्मपसंसाए तह, केइ निबंधंति बोहिबीआई ।
अन्ने उलहुअकम्मा, एत्तो च्चिअ संपबुज्झंति ॥ ११२३ ॥ वृत्तिः- 'धर्मप्रशंसया तथा' उर्जिताचारत्वेन केचन' भृतका 'निबध्नन्ति बोधिबीजानि', कुशलभावाद्, 'अन्ये तु लघुकर्माणो' भृतका 'अत एव'-औदार्यपक्षपातात् 'सम्प्रबुध्यन्ति' मार्गमेव प्रतिपद्यन्त इति गाथार्थः ॥ ११२३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org