________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[४९५ અભાવનું મુખ્ય કારણ છે એમ મન:પર્યવજ્ઞાનથી જાણીને શ્રી ભગવાન મહાવીરે પોતાના પિતાના મિત્ર કુલપતિના તાપસાશ્રમમાંથી ચોમાસામાં પણ વિહાર કર્યો. આ કથા આવશ્યકસૂત્રમાંથી જાણી देवी. [१११५]
इय सव्वेणऽवि सम्म, सक्कं अप्पत्तिअं सइ जणस्स ।
नियमा परिहरिअव्वं, इअरम्मि सतत्तचिंता उ ॥ १११६ ॥ दारं वृत्तिः- 'इय' एवं 'सर्वेणापि' परलोकार्थिना 'सम्यग्' उपायत: 'शक्यमप्रणिधानं 'सदा' सर्वकालं 'जनस्य' प्राणिनिवहस्य 'नियमाद्' अवश्यन्तया 'परिहर्त्तव्यं'-न कार्यम्, 'इतरस्मिन्' अशक्ये ह्यप्रणिधाने स्वतत्त्वचिन्तैव कर्तव्या, ममैवायं दोष इति गाथार्थः ।। १११६ ॥
શ્રી મહાવીર ભગવાનની જેમ પરલોકના અર્થી બધાય જીવોએ સમ્યગુ ઉપાય કરીને સદા જીવસમૂહની શક્ય (= જેનો ત્યાગ થઈ શકે તેવી) અપ્રીતિનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.
પ્રશ્ન- આપણે અપ્રીતિ થાય તેવું ન કરીએ તો પણ લોક અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિ કરે તો શું કરવું?
ઉત્તર- લોકની અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિનો ત્યાગ કરી શકાય તેમ ન હોય ત્યારે પોતાના સ્વભાવની વિચારણા કરવી, તે આ પ્રમાણે
ममैवायं दोषो यदपरभवे नार्जितमहो, शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहदयः । अपापस्यैवं मे कथमपरथा मत्सरमय,
जनो याति स्वार्थं प्रति विमुखतामेत्य सहसा ॥ १ ॥ “આ મારો જ દોષ છે. કેમ કે મેં ગતભવમાં પુણ્યનું ઉપાર્જન કર્યું નથી, જેથી લોકો મારા વિષે અપ્રીતિવાળા થાય છે. અન્યથા આ લોકો સ્વાર્થ પ્રત્યે વિમુખ બનીને (અર્થાત્ દ્વેષ કરવાથી કર્મબંધ કરવા દ્વારા પોતાના હિત પ્રત્યે વિમુખ બનીને) નિર્દોષ એવા મારા ઉપર દ્વેષ કેમ કરે ?” [१११६] उक्ता भूमिशुद्धिः, काष्ठादिशुद्धिमाह
कट्ठाईवि दलं इह, सुद्धं जं देवयाइ भ (याउव) वणाओ ।
नो अविहिणोवणीअं, सयं च काराविअं जं नो ॥ १११७ ॥ वृत्तिः- 'काष्ठाद्यपि दलं' कारणं 'अत्र'-विधाने 'शुद्धं यद्देवताद्युपवनाद्', आदिशब्दाच्छ्मशानग्रहः 'नाविधिना' बलीवदिमारणे नोपनीतम्'-आनीतं, 'स्वयं च कारितं यन्ने 'ष्टिकादि, तच्छुद्धमिति गाथार्थः ॥ १११७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org