________________
४९२ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
તે તે કાળે વર્તમાનતા તો હતી, છતાં વર્તમાનની અપેક્ષાએ તે બધાય ભૂતકાળ છે. અને તેમની આદિ નથી, તેમ અહીં પ્રત્યેક સમયે બંધાતા બંધમાં વર્તમાનતા હોવા છતાં ઉત્તર સમયોમાં બંધાતા કર્મની અપેક્ષાએ ભૂતકાલીનતા (= કૃતકતા) છે, અને તેની આદિ નથી. આથી બંધ પ્રવાહની अपेक्षा नाहि छे. [११०७ ] मोक्षोपपत्तिमाह
दीसइ कम्मावचओ, संभवई तेण तस्स विगमोऽवि ।
कणगमलस्स व तेण उ, मुक्को मुक्कोत्ति नायव्वो ॥ ११०८ ॥
वृत्ति:- 'दृश्यते कर्म्मापचय:' कार्यद्वारेण 'सम्भवति तेन' कारणेन 'तस्य' कर्म्मणो 'विगमोऽपि ' सर्वथा, 'कनकमलस्ये 'ति निदर्शनं, 'तेन' कर्म्मणा 'मुक्त: ' सर्वथा 'मुक्तो ज्ञातव्य इति' गाथार्थः ॥ ११०८ ॥
माइभाववाओ, जत्थ तओ होइ तावसुद्धोत्ति । एस उवाएओ खलु, बुद्धिमया धीरपुरिसेण ॥ ११०९ ॥ वृत्ति:- 'एवमादिभाववाद:'- पदार्थवादो 'यत्रा 'गर्मे ऽसौ भवति तापशुद्ध:'तृतीयस्थानसुन्दर 'इति, एष उपादेयः खलु एष एव नान्यः, 'बुद्धिमता' प्राज्ञेन 'धीरपुरुषेण' स्थिरेणेति गाथार्थः ॥ ११०९ ॥
-
भोक्षनी संगति (= सिद्धि) ५२ छे
કર્મનો હ્રાસ થાય છે એ કાર્ય દ્વારા દેખાય છે, તેથી (હ્રાસ થતો હોવાથી) કર્મનો સર્વથા નાશ પણ થાય. આમાં સુવર્ણમલનું દૃષ્ટાંત છે. જેમ સુવર્ણમાંથી થોડા મેલનો બ્રાસ થાય છે તો સર્વથા નાશ પણ થાય છે. તેમ કર્મનો થોડો હ્રાસ થાય છે તો સર્વથા નાશ પણ થાય. કર્મથી સર્વથા મુક્ત બનેલો આત્મા મુક્ત જાણવો. [૧૧૦૮] ઈત્યાદિ પદાર્થો જે આગમમાં કહ્યા હોય તે આગમ તાપથી શુદ્ધ-ત્રીજાસ્થાનથી પણ સુંદર છે. ધીર બુદ્ધિમાન પુરુષે આ (– તાપથી શુદ્ધ) જ આગમનો સ્વીકાર કરવો જોઈએ, અન્ય આગમનો સ્વીકાર ન કરવો જોઈએ. [૧૧૦૯]
સ્તવપરિજ્ઞા
अमिहमुत्तमसुअं, आईसद्दाओ थयपरिण्णाई ।
वणिज्जइ जीए थउ, दुविहोऽवि गुणाइभावेण ॥ १११० ॥
वृत्तिः-‘एतदिहोत्तमश्रुतमु 'त्तमार्थाभिधानात्, 'आदिशब्दाद्' द्वारगाथोक्ताः‘स्तवपरिज्ञादयः' प्राभृतविशेषा गृह्यन्ते, केयं स्तवपरिज्ञेत्याह- 'वर्ण्यते यस्यां' ग्रन्थपद्धतौ 'स्तवः द्विविधोऽपि ' द्रव्यभावरूप: 'गुणादिभावेन' गुणप्रधानरूपतयेति गाथार्थः ॥ १११० ॥
અહીં આ (= કપ-છેદ-તાપથી શુદ્ધ) દ્યુત ઉત્તમશ્રુત છે. કારણ કે એમાં ઉત્તમ અર્થો કહેવામાં આવ્યાછે. ઉપરની ગાથામાં કહેલા આદિ શબ્દથી દ્વાર ગાથામાં કહેલ સ્તવપરિજ્ઞા વગેરે પ્રાકૃતવિશેષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org