________________
४७६ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति:- 'श्रुतधर्मस्य' चारित्रधर्मव्यवस्थाकारिण: 'परीक्षा' विचारणा 'ततः 'कषादिभिः ' कषच्छेदतापै र्भवति कर्त्तव्या', किमित्यत्राह - 'ततः ' श्रुतधर्म्मात् 'चरित्रधर्म्मः ' प्रायो' बाहुल्येन 'भवतीति कृत्वा', तस्मिन् परीक्षिते स परीक्षित एवेति गाथार्थः ॥ १०६७ ॥
પ્રાસંગિક કહીને પ્રસ્તુત વિષય સાથે જોડે છે—
તેથી ચારિત્રધર્મની વ્યવસ્થા કરનાર શ્રુતધર્મની (= શાસ્ત્રની) કષ-છેદ-તાપથી પરીક્ષા કરવી જોઈએ. કારણ કે પ્રાયઃ શ્રુતધર્મથી ચારિત્રધર્મ થાય છે, અર્થાત્ ચારિત્ર ધર્મ કેવો હોવો જોઈએ એનો નિર્ણય શ્રુતધર્મથી થાય છે, એથી શ્રુતધર્મની પરીક્ષા કરી લેવાથી ચારિત્રધર્મની પરીક્ષા થઈ ४ भय छे. [१०६७ ]
सुमो असेसविसओ, सावज्जे जत्थ अत्थि पडिसेहो । रागाइविअडणसहं, झाणाइ अ एस कससुद्धो ॥ १०६८ ॥
वृत्ति:- 'सूक्ष्मो' निपुणो ऽशेषविषयः', व्याप्त्येत्यर्थः, 'सावद्ये' सपापे 'यत्रास्ति प्रतिषेध:' श्रुतधर्मे, तथा 'रागादिविकुट्टनसहं' - समर्थं 'ध्यानादि च, एष कषशुद्धः', श्रुतधर्म्म इति गाथार्थः ॥ १०६८ ॥
જે શ્રુતધર્મમાં સર્વ પાપકાર્યોનો સૂક્ષ્મપણે નિષેધ કરવામાં આવ્યો હોય, તથા રાગાદિનો નાશ ક૨વામાં સમર્થ એવા ધ્યાન વગેરેનું વિધાન કરવામાં આવ્યું હોય, એ શ્રુતધર્મ કપ પરીક્ષાથી શુદ્ધ छे. [१०६८ ]
इत्थं लक्षणमभिधायोदाहरणमाह
जह मणवयकाएहिं, परस्स पीडा दढं न कायव्वा । झाएअव्वं च सया, रागाइविवक्खजालं तु ॥ १०६९ ॥
'वृत्ति:- 'यथा मनोवाक्कायैः' करणभूतैः 'परस्य पीडा दृढं न कर्त्तव्या', क्षान्त्यादिभेदेन, तथा ‘ध्यातव्यं च सदा' विधिना 'रागादिविपक्षजालं तु' यथोचितमिति गाथार्थः ॥ १०६९ ॥ આ પ્રમાણે લક્ષણ કહીને ઉદાહરણ કહે છે.
જેમકે ક્ષાન્ત્યાદિ ધર્મના પાલનપૂર્વક બીજા જીવને કરણરૂપ એવા મન-વચન-કાયાથી જરા પણ પીડા ન કરવી. તથા સદા વિધિપૂર્વક રાગાદિના વિપક્ષસમૂહનું ઉચિત રીતે ધ્યાન કરવું. (આ રીતે નિષેધ-વિધિ જેમાં હોય તે શાસ્ત્ર કષથી શુદ્ધ છે.) [૧૦૬૯]
व्यतिरेकतः कषशुद्धमाह
थूलो ण सव्वविसओ, सावज्जे जत्थ होइ पडिसेहो । रागाइविअडणसहं, न य झाणाईवि तयसुद्धो ॥ १०७० ॥
१. साधकतमं करणम् (सि.हे. श. २/२/२८) [डिया
Jain Education International
वामां ने वधारेमा वधारे सहायक होय तेने '२' हेवामां आवे छे.
For Private & Personal Use Only
www.jainelibrary.org