________________
४७४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેથી પરમાર્થથી તે તે રીતે વિચિત્ર પ્રકારના અને પરસ્પરની અપેક્ષાવાળા સ્વભાવાદિ સમુદાયથી જીવ તેવા પ્રકારના વીર્યને (આત્મબળને) પામે છે. કારણ કે (શાસ્ત્રમાં કહ્યું છે કે, અપૂર્વકરણથી मात्मण प्रगटे छे. [१०६०-१०६१]
तत्तो अ दव्वसम्म, तओ अ से होइ भावसम्मं तु ।
तत्तो चरणकमेणं, केवलनाणाइसंपत्ती ॥ १०६२ ॥ वृत्तिः- 'ततश्च 'द्रव्यसम्यक्त्वं' वक्ष्यमाणस्वरूपं, 'ततश्च' द्रव्यसम्यक्त्वात् 'से' तस्य 'भवति 'भावसम्यक्त्वमेव' वक्ष्यमाणलक्षणं, 'ततश्चरणक्रमेण'-चरणोपशमलक्षणेन 'केवलज्ञानादिसम्प्राप्ति'र्भवति, आदिशब्दात् सिद्धिपरिग्रह इति गाथार्थः ॥ १०६२ ॥
તેનાથી (= તેવા વલ્લાસથી) જીવને જેનું સ્વરૂપ હવે કહેવાશે તે દ્રવ્ય સમ્યત્વ પ્રાપ્ત થાય છે. દ્રવ્યસમ્યત્વથી જેનું સ્વરૂપ હવે કહેવાશે તે ભાવસભ્યત્વ પ્રાપ્ત થાય છે. તેનાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઉપશમની=ઉત્કૃષ્ટ સમતાની પ્રાપ્તિ થાય છે. તેનાથી કેવલજ્ઞાન અને મોક્ષની प्राप्ति थाय छे. [१०६२] द्रव्यसम्यक्त्वादिस्वरूपमाह
जिणवयणमेव तत्तं, एत्थ रूई होइ दव्वसम्मत्तं ।
जहभावा णाणसद्धा, परिसुद्धं तस्स सम्मत्तं ॥१०६३ ।। वृत्तिः- 'जिनवचनमेव तत्त्वं' नान्यदि त्यत्र रुचिर्भवति द्रव्यसम्यक्त्वम्', अनाभोगवद्रुचिमात्रं, 'यथाभावाद्' यथावस्थितवस्तुग्राहिण: 'ज्ञानाच्छ्रद्धापरिशुद्धं' स्वकार्यकारितया भाव सम्यक्त्वं नैश्चयिकमिति गाथार्थः ॥ १०६३ ।।
દ્રવ્યસમ્યકત્વ વગેરેનું સ્વરૂપ કહે છે–
“જિનવચન જ તત્ત્વ સત્ય છે, જિનવચન સિવાય કોઈ વચન તત્ત્વ નથી.” એવી રુચિ એ દ્રવ્યસમ્યત્વ છે. માત્ર રુચિરૂપ આ સમ્યત્વ વિશિષ્ટજ્ઞાન રહિત જીવને હોય છે. વસ્તુને યથાવસ્થિત જણાવનારા (નય-નિક્ષેપ-પ્રમાણાદિથી વિશુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી વિશુદ્ધ સમ્યકત્વ ભાવ=નૈઋયિક सभ्यत्व छे. ॥२९3 ते सभ्यत्व स्वार्य (= प्रशम वगेरे) 3२ . [१०६3] एतदेव भावयति
सम्मं अन्नायगुणे, सुंदररयणम्मि होइ जा सद्धा ।
तत्तोऽणंतगुणा खलु, विनायगुणम्मि बोद्धव्वा ॥१०६४ ॥ वृत्तिः- 'सम्यगज्ञातगुणे' मनाग्ज्ञातगुण इत्यर्थः ‘सुन्दररत्ने' चिन्तामण्यादौ ‘भवति या 'श्रद्धा' उपादेयविषया 'ततः' श्रद्धाया 'अनन्तगुणैव' तीव्रतया 'विज्ञातगुणे' तस्मिन् 'बोद्धव्ये 'ति गाथार्थः ॥ १०६४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org