________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[ ૪૬૬
આ જ વિષયની સ્પષ્ટતા કરે છે–
કારણ કે વ્યવહારરાશિમાં આવેલા બધા જ જીવોની નવેય રૈવેયકોમાં (અનંતવાર) ઉત્પત્તિ “પ્રજ્ઞાપના' વગેરે સૂત્રોમાં કહી છે. કારણ કે તેમાં વ્યવહારરાશિમાં આવેલા દરેક જીવે નવ રૈવેયક સંબંધી અનંત શરીરો મૂક્યાં છે એમ કહાં છે. જિનોક્ત લિંગના (દીક્ષાના) સ્વીકાર વિના નવરૈવેયકમાં ઉત્પત્તિ ન થાય. કારણ કે આગમજ્ઞ પૂર્વસૂરિઓએ (નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૦૩૮]. किं तदित्याह
जे दंसणवावन्ना, लिंगग्गहणं करिति सामण्णे ।
तेसि पिअ उववाओ, उक्कोसो जाव गेविज्जा ॥ १०३९ ॥ वृत्तिः- 'ये 'व्यापन्नदर्शना' निह्नवादयः 'लिङ्गग्रहणं कुर्वन्ति' प्रतिदिनं रजोहरणादिधारणमनुतिष्ठन्ति, न क्रीडया, अपि तु 'श्रामण्ये' श्रमणभावविषयं स्वबुद्ध्या, 'तेषामपि च', अपिशब्दादनादिमिथ्यादृष्टीनामपि च 'उपपात 'उत्कृष्टः' सर्वोत्तमो 'यावद् ग्रैवेयकाणि', क्रियामात्रफलमेतन्निरनुबन्धित्वात्तुच्छमिति गाथार्थः ॥ १०३९ ॥
પૂર્વસૂરિઓએ શું કહ્યું છે તે કહે છે–
જે નિદ્વવ વગેરે વ્યાપત્રદર્શન જીવો અને અનાદિમિથ્યાષ્ટિ જીવો પણ પ્રતિદિન રજોહરણ વગેરે રાખે છે, રજોહરણ વગેરે રમત માટે નથી રાખતા, કિંતુ તેનાથી સ્વબુદ્ધિ પ્રમાણે સંયમ સંબંધી અનુષ્ઠાનો કરે છે, તેમની પણ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ નવરૈવેયક સુધી કહી છે. આ ફલ માત્ર બાહ્યક્રિયાનું છે અને નિરનુબંધી હોવાથી તુચ્છ = અસાર છે. [૧૦૩૯] यदि नामैवं ततः किमित्याह
लिंगे अ जहाजोग्गं, होइ इमं सुत्तपोरिसाइअं ।
जं तत्थ निच्चकम्मं, पन्नत्तं वीअरागेहिं ।। १०४० ॥ वृत्तिः- 'लिङ्गे च' यथोदिते सति 'यथायोगं' यथासम्भवं 'भवति 'अदः' श्रुतधर्मः प्राणिनाम्, उपपत्तिमाह-'सूत्रपौरुष्यादि 'यद्' यस्मात् 'तत्र' लिङ्गे 'नित्यकर्म' नित्यकरणीयं પ્રાપ્ત વીતરા 'ઈદ્ધિતિ થાર્થ: / ૨૦૪૦ ||
આ વિગતનો પ્રસ્તુતમાં શો સંબંધ છે તે કહે છે–
જીવોને યથોક્ત લિંગની પ્રાપ્તિ થતાં યથાસંભવ શ્રતધર્મની પ્રાપ્તિ (અવશ્ય) થાય છે. કારણ કે ભગવાને લિંગમાં = સંયમમાં સૂત્રપોરિસી આદિ નિત્ય કર્તવ્ય કહ્યું છે, અર્થાત્ દરરોજ શ્રતને અભ્યાસ કરવાનું વિધાન કર્યું છે. [૧૦૪૦] .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org