________________
४६२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'भूतार्थश्रद्धानं च' सम्यक्त्वं 'भवति, भूतार्थवाचकात् प्राय' इति 'श्रुतधर्माद्' आगमात् ‘स पुनः प्रक्षीणदोषस्य वचनमेवेति गाथार्थः ॥ १०३० ॥ किमित्यत्राह
जम्हा अपोरिसेअं, नेगंतेणेह विज्जई वयणं ।
भूअथवायगं न य, सव्वं अपहीणदोसस्स ॥ १०३१ ॥ वृत्तिः-'यस्मादपौरुषेयं नैकान्तेनेहविद्यते वचनं', पुरुषव्यापाराभावेऽनुपलब्धेः, भूतार्थवाचकं न च सर्वमप्रक्षीणदोषस्य' वचनमिति, तस्माद्यथोक्त एव श्रुतधर्म इति गाथार्थः ।। १०३१ ।।
સત્ય જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ પ્રાયઃ સત્ય જીવાદિ તત્ત્વોના પ્રરૂપક શ્રતધર્મથી = આગમથી થાય છે. સર્વદોષોથી રહિત પુરુષનું વચન જ આગમ છે. કારણ કે પુરુષના પ્રયત્ન વિના વચન દેખાતું ન હોવાથી અપૌરુષેય વચન આ જગતમાં છે જ નહિ. જે સર્વ દોષોથી રહિત નથી એનાં સર્વવચનો સત્ય જીવાદિ તત્ત્વોના પ્રરૂપક ન હોય. માટે યથોક્ત (= સર્વ દોષોથી રહિત પુરુષનું વચનો જ આગમ છે. [૧૦૩૦-૧૦૩૧].
आह तओऽवि ण नियमा, जायइ भूअत्थसद्दहाणं तु ।
जं सोऽवि पत्तपुव्वो, अणंतसो सव्वजीवेहिं ॥ १०३२ ॥ वृत्तिः- 'आह-'ततोऽपि' श्रुतधर्मात् 'न नियमात् 'जायते' भवति 'भूतार्थश्रद्धानं तु'सम्यक्त्वं, कुत इत्याह-'यदसावपि' श्रुतधर्म: ‘प्राप्तपूर्वोऽनन्तशः सर्वजीवैः' द्रव्यलिङ्गग्रहेण इति गाथार्थः ॥ १०३२ ॥
ण य अस्थि कोइ अन्नो, एत्थं हेऊ अपत्तपुव्वोत्ति ।
जमणादौ संसारे, केण समं णप्पडि (णं सद्धि ण पडि) जोगो॥१०३३ ॥ वृत्तिः- 'न चास्ति कश्चिदन्योऽत्र हेतुः' सम्यक्त्वस्य 'अप्राप्तपूर्व इति', कथमित्याह'यदनादौ संसारे' संसरतः केन सार्द्ध न घटितो योगः ?', सर्वेण घटित इति गाथार्थः ॥ १०३३ ।।
(4ही पूर्वपक्ष ४३ जे-)
પ્રશ્ન- શ્રતધર્મથી સમ્યક્ત્વ થાય જ એવો નિયમ નથી. કારણ કે ભૂતકાળમાં સર્વ જીવોએ અનંતવાર દ્રવ્યલિંગ લીધું હોવાથી સર્વજીવો અનંતવાર શ્રુતધર્મ પામ્યા છે. શ્રતધર્મ સિવાય બીજો પણ સમ્યક્ત્વનો કોઈ હેતુ એવો નથી કે જેને જીવ ભૂતકાળમાં પામ્યો નથી. કારણ કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને કોની સાથે સંબંધ થયો નથી? અર્થાત્ બધાની જ સાથે સંબંધ थयो छे. [१०३२-१०33]
૧. અહીંથી આરંભી ૧૦૩૬મી ગાથા સુધી પૂર્વપક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org