________________
४५४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद
વાચના લે તે બધાય એકાગ્રચિત્તે મુહપત્તિનું અને મુહપત્તિથી કાયાનું પડિલેહણ કરીને ભાવથી નમ્ર जनीने जधा साथै गुरुने (= वायनायार्यने) वहन उरे, छूटी छूटा वंधन न ४२. [१००-१००४ ] सव्वेऽवि उ उस्सग्गं, करिति सव्वे पुणोऽवि वंदंति । नासन्ने नाइदूरे, गुरुवयणपडिच्छ्गा होंति ॥ १००५ ॥
वृत्ति:- 'सर्वेऽपि च ' भूयः 'कायोत्सर्गं कुर्वन्ति' अनुयोगप्रारम्भार्थं, तत्समाप्तौ च 'सर्वे पुनरपि वन्दन्ते' गुरुमेव, ज्येष्ठार्यमित्यन्ये, तदनु 'नासन्ने नातिदूरे' गुर्ववग्रहं विहाय 'गुरुवचनप्रतीच्छका' भवन्त्युपयुक्ता इति गाथार्थः ॥ १००५ ।।
(यार द्वारो उद्या, हवे प्रयोत्सर्ग द्वारने उहे छे -)
પછી બધાય સાધુઓ અનુયોગના પ્રારંભ નિમિત્તે કાયોત્સર્ગ કરે, કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી ફરી બધા સાધુઓ વાચનાચાર્યને જ વંદન કરે. બીજાઓ કહે છે- વાચનાચાર્ય રત્નાધિક હોય તો કરે. ત્યારબાદ ગુરુના અવગ્રહ (સાડા ત્રણ હાથ)ને છોડીને બહુ દૂર નહિ, તેમજ બહુ નજીક નહિ એવા સ્થળે બેસીને એક ચિત્તે ગુરુવચનને સાંભળે. [૧૮૦૫]
श्रवणविधिमाह
निद्दाविगहापरिवज्जिएहिँ गुत्तेहिँ पंजलिउडेहिं ।
भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥ १००६ ॥
वृत्तिः- ‘निद्राविकथापरिवर्जितैः' सद्भिः बाह्यचेष्टया, तथा 'गुप्तैः '- संवृतैः बाह्यचेष्टयैव, कृत - 'प्राञ्जलिभिः', अनेन प्रकारेण 'भक्तिबहुमानपूर्वं' गुरौ 'उपयुक्तैः' सूत्रार्थे ' श्रोतव्यमि 'ति गाथार्थः ॥ १००६ ॥
तथा
अहिकंखंतेहिँ सुभासिआइँ वयणाइँ अत्थमहुराई ।
विम्हिअमुहेहिँ हरिसागएहिँ हरिसं जणंतेहिं ॥ १००७ ॥
वृत्ति:- 'अभिकाङ्क्षद्भिः '-अभिलषद्भिः 'सुभाषितानि' गुरोः सम्बन्धीनि 'वचनानि 'अर्थमधुराणि' परलोकानुगुणार्थानि 'विस्मितमुखैः' शोभनार्थोपल' ब्यागतहर्षेः ' रोमोद्गमादिना 'हर्षं जनयद्भिरु'पयुक्ततया गुरोरिति गाथार्थः ॥ १००७ ॥
व्याण्यानश्रवानो (= वायना सेवानी) विधि दुहे छे
निद्रा-विऽथानो त्याग री, (गुत्तेहिं = ) वायनाश्रवश सिवायनी सघणी प्रवृत्तिनो त्याग दुरी, અંજલિ જોડી, વાચના સાંભળવામાં એકાગ્ર બનીને, ગુરુપ્રત્યે ભક્તિ બહુમાનપૂર્વક, ગુરુના પરલોકમાં અનુકૂળ (= હિતકર) અર્થોવાળા સુભાષિત વચનોને સાંભળવાની ઈચ્છાવાળા, વિસ્મિત મુખવાળા, સુંદર અર્થોની પ્રાપ્તિથી થયેલા હર્ષવાળા, શરીરમાં વિકસ્વર થયેલી રોમરાજી આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org