SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ] [४३१ સારો નાયક ન મળવાના કારણે આશ્રિત બીજાઓના પણ ગુણોની હાનિ થાય, તેવા નાયકથી સમ્યજ્ઞાનાદિની પ્રવૃત્તિ ન થવાથી પરમાર્થથી તીર્થનો વિચ્છેદ થાય. [૩૩] (૧) મૃષાવાદ દ્વારા व्यासार्थं त्वाह अणुओगो वक्खाणं, जिणवरवयणस्स तस्सऽणुण्णाओ। कायव्वमिणं भवया, विहिणा सइ अप्पमत्तेणं ॥ ९३४ ॥ द्वारम् ॥ वृत्तिः- 'अनुयोगो व्याख्यानमु'च्यते 'जिनवरवचनस्य' आगमस्य, 'तस्यानुज्ञा' पुनरियं, यदुत 'कर्त्तव्यमिदं' व्याख्यानं 'भवता विधिना', न यथाकथञ्चित्, 'सदाऽप्रमत्तेन' सर्वत्र समवसरणादाविति गाथार्थः ॥ ९३४ ॥ कालोचिअतयभावे, वयणं निव्विसयमेवमेअंति । दुग्गयसुअंमि जहिम, दिज्जाहि इमाई रयणाई ॥ ९३५ ।। वृत्तिः- 'कालोचिततदभावे'-अनुयोगाभावे 'वचनं निर्विषयमेवैतदिति'-तदनुज्ञावचनं, दृष्टान्तमाह-'दुर्गतसुते' दरिद्रपुत्रे यथेदं' वचनं, यदुत दद्या'स्त्वमेतानि रत्नानि', रत्नाभावान्निविषयं, यथेदमप्यनुयोगाभावादिति गाथार्थः ॥ ९३५ ॥ ઉક્ત તારગાથાનો વિસ્તારથી અર્થ કહે છે અનુયોગ એટલે આગમનું વ્યાખ્યાન. તેની (અનુયોગની) અનુજ્ઞા એટલે “તમારે સદા અપ્રમત્તપણે સમવસરણ વગેરે સર્વસ્થળે, વિધિપૂર્વક, નહિ કે ગમે તેમ, આગમનું વ્યાખ્યાન કરવું” એવી આજ્ઞા. હવે જો કાલને અનુરૂપ સૂત્રાર્થોનું જ્ઞાન ન હોય તો ગુરુનું અનુજ્ઞાવચન ફોગટ જાય. જેમ કે બાપ દરિદ્રપુત્રને કહે કે તું આ રત્નો આપ. પુત્ર પાસે રત્નો ન હોવાથી બાપનું દાનવચન ફોગટ થાય. તે રીતે સૂત્રાર્થોના જ્ઞાનથી રહિતને અનુયોગની અનુજ્ઞા કરવાથી ગુરુનું અનુજ્ઞાવચન शेट थाय. [८३४-८3५] असत्प्रवृत्तिनिमित्तापोहायाह___ किंपिअ अहिअंपि इमं, णालंबणमो गुणेहिं गरुआणं । एत्थं कुसाइतुल्लं, अइप्पसंगा मुसावाओ ॥ ९३६ ॥ वृत्तिः- "किमपि' यावत्तावद् अधीतमित्येतदालम्बनं न' तत्त्वतो भवति गुणैर्गुरूणामत्र'व्यतिकरे, 'कुशादितुल्यम्', अनालम्बनमित्यर्थः, कस्माद् ?-'अतिप्रसङ्गात्', स्वल्पस्य श्रावकादिभिरप्यधीतत्वात्, अतो 'मृषावादो' गुरोस्तदनुजानत इति गाथार्थः ॥ ९३६ ॥ અસત્યવૃત્તિના નિમિત્તને દૂર કરવા માટે કહે છેપ્રસ્તુતમાં ગુણોથી મહાન પુરુષો “જરા-તરા પણ ભણેલું તો છે ને?” એવું આલંબન લેતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy