________________
४३० ]
एतदुपसंहारेण द्वारान्तरसम्बन्धाभिधित्सयाऽऽह
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
(४) अनुयोग-गशानुज्ञा-द्वार
एवं वसु ठवणा, समणाणं वन्निआ समासेणं । अणुओगगणाणुत्रं, अओ परं संपवक्खामि ॥ ९३१ ॥
वृत्ति:- 'एवम्' उक्तेन प्रकारेण व्रतेषु स्थापना 'श्रमणानां' साधूनां वर्णिता 'समासेन' सङ्क्षेपेण, अनुयोगगणानुज्ञां प्रागुद्दिष्टामतः परं किमित्याह - 'सम्प्रवक्ष्यामि' सूत्रानुसारतो ब्रवीमिति गाथार्थः ॥ ९३१ ॥
પ્રસ્તુતદ્વારનો ઉપસંહાર અને અન્યદ્વારનો સંબંધ કહે છે—
ઉક્ત રીતે સાધુઓની વ્રતોમાં સ્થાપના સંક્ષેપથી કહી. હવે પછી પહેલાં જણાવેલ અનુયોગगानी अनुज्ञा शास्त्र प्रमाणे. उटीश [ ८३१]
किमित्ययं प्रस्ताव इत्याह
जम्हा वयसंपन्ना, कालोचिअगहिअसयलसुत्तथा । अणुओगाणुन्नाए, जोगा भणिआ जिणिदेहिं ॥ ९३२ ॥
वृत्ति:- यस्माद्व्रतसम्पन्नाः साधवः कालोचितगृहीतसकलसूत्रार्थाः, तदात्वानुयोगवन्त इत्यर्थः, 'अनुयोगाज्ञायाः' आचार्यस्थापनारूपायाः योग्या भणिता जिनेन्द्रैः, नान्य इति गाथार्थः ॥ ९३२ ॥
कस्मादित्याह
વ્રતમાં ઉપસ્થાપના પછી અનુયોગ-ગણની અનુજ્ઞા કહેવાનો હેતુ કહે છે—
કારણ કે જિનેશ્વરોએ વ્રતયુક્ત અને તે કાલને ઉચિત સકલ સૂત્રાર્થોના અભ્યાસવાળા સાધુઓને અનુયોગની અનુજ્ઞાને (= આચાર્યપદે સ્થાપવાને) યોગ્ય કહ્યા છે, બીજાઓને નહિ. [३२]
Jain Education International
इहरा उ मुसावाओ, पवयणरिंवसा य होइ लोगम्मि ।
सेसाणवि गुणहाणी, तित्थुच्छेओ अ भावेणं ॥ ९३३ ॥ दारगाहा ॥
वृत्ति:- 'इतरथा' अनीदृशानुयोगानुज्ञायां मृषावादो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके, तथाभूतप्ररूपकात्, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः ॥ ९३३ ॥
આવા સાધુઓને અનુજ્ઞાને યોગ્ય કેમ કહ્યા છે એ જણાવે છે—
ઉક્તયોગ્યતાથી રહિતની અનુયોગાનુજ્ઞા કરવાથી (= આચાર્યપદે સ્થાપવાથી) અનુજ્ઞા કરનાર ગુરુને મૃષાવાદ દોષ લાગે, તેવા (= ગુણહીન) પ્રરૂપકથી લોકમાં શાસનની નિંદા થાય,
For Private & Personal Use Only
www.jainelibrary.org