________________
૪ર૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સમ્યકત્વ ટકી રહે તો દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા બીજા મનુષ્યભવમાં દેશવિરતિ આદિનો લાભ થાય, અર્થાત્ મનુષ્યભવમાં સમ્યકત્વ પામેલો જીવ દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં પૂર્વે કહી તેટલી કર્મસ્થિતિ ઘટતાં દેશવિરતિ પામે. પછી દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં પૂર્વે કહી તેટલી કર્મસ્થિતિ ઘટતાં સર્વવિરતિ પામે, આમ ક્રમશઃ અન્ય અન્ય મનુષ્યભવમાં સમ્યક્ત્વ આદિ પામે, અથવા એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઈ એક શ્રેણિ સિવાય સમ્યકત્વ આદિ બધા (ચાર) ભાવો પામે. [૨૦]. प्रकृतयोजनामाह
नेवं चरणाभावे, मोक्खत्ति पडुच्च भावचरणं तु ।
दव्वचरणम्मि भयणा, सोमाईणं अभावाओ ॥ ९२१ ॥ વૃત્તિ - “નૈવ'-૩ને પ્રશ્નારે “વરમાવે' સતિ “ક્ષતિ, પ્રતીત્ય માવવUવ' यथोदितं, 'द्रव्यचरणे' पुनः प्रव्रज्याप्रतिपत्त्यादिलक्षणे 'भजना' कदाचिद् भवति कदाचिन्न, कथमित्याह सोमादीनां' अन्तकृत्केवलिनां' अभावात्', सोमेश्वरकथानकं प्रकटमिति गाथार्थः ॥ ९२१ ।।
પ્રસ્તુત વિષયમાં યોજના કરે છે–
ઉક્ત રીતે ચારિત્ર વિના મોક્ષ ન થાય એમ જે કહ્યું તે ભાવચારિત્રની જ અપેક્ષાએ કહ્યું છે. મોક્ષ થાય ત્યારે દીક્ષાનો સ્વીકાર વગેરે રૂપ દ્રવ્યચારિત્ર ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. કારણ કે સોમેશ્વર આદિ અંતકૃત્યેવલીઓને દ્રવ્યચારિત્ર ન હતું. સોમેશ્વરની કથા પ્રસિદ્ધ છે. [૯૨૧] तेषामपि च तत्तत्पूर्वकमेवेत्येतदाह
तेसिपि भावचरणं, तहाविहं दव्वचरणपुव्वं तु । .
अन्नभवाविक्खाए, विन्नेअं उत्तमत्तेणं ॥ ९२२ ॥ वृत्तिः- 'तेषामपि' सोमादीनां 'भावचरणं 'तथाविधं' झटित्येवान्तकृत्केवलित्वफलदं 'द्रव्यचरणपूर्वं तु' उपस्थापनादिद्रव्यचारित्रपूर्वमेव 'अन्यभवापेक्षया' जन्मान्तराङ्गीकरणेन "विज्ञेयम्, उत्तमत्वेन' हेतुना, उत्तममिदं न यथाकथञ्चित्प्राप्यते इति गाथार्थः ॥ ९२२ ।।
સોમેશ્વર વગેરેને પણ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર હતું એ કહે છે–
સોમેશ્વર આદિને જલદી જ અંતકૃત્યેવલપણારૂપ ફલને આપનાર ભાવચારિત્રની પ્રાપ્તિ અન્યભવોમાં સ્વીકારેલા ઉપસ્થાપનાદિ દ્રવ્યચારિત્રપૂર્વક જ થઈ હતી એમ સમજવું. કારણ કે ભાવચારિત્ર ઉત્તમ હોવાથી ગમે તે રીતે (એકાએક) પ્રાપ્ત ન થઈ જાય. [૨૨]. एतदेव स्पष्टयन्नाह
तह चरमसरीरत्तं, अणेगभवकुसलजोगओ निअमा ।
पाविज्जइ जं मोहो, अणाइमंतोत्ति दुव्विजओ ॥९२३ ॥ ૧. સૈદ્ધાંતિક મતે એક ભવમાં બે શ્રેણિ ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org