SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [४२५ दार्टान्तिकयोजनामाह इअ दंसणऽप्पमाया, सुद्धीओ सावगाइसंपत्ती । नउ दंसणमित्ताओ मोक्खोत्ति जओ सुए भणियं ॥९१८ ॥ वृत्तिः- 'इय' एवं 'दर्शनाप्रमादात्' सकाशात् 'शुद्धेः' चारित्रमोहमलविगमेन 'श्रावकत्वादिसम्प्राप्ति'र्भवति भावत: श्रेण्यवसाना, 'न तु दर्शनमात्रात्' केवलादेव 'मोक्ष इति, 'यतो' यस्मात् 'सूत्रे भणितं' भावमङ्गीकृत्य क्रमभवनममीषामिति गाथार्थः ॥ ९१८ ॥ દષ્ટાંતની ઘટના કરે છે– એ પ્રમાણે પ્રમાદરહિત દર્શનથી ચારિત્રમોહરૂપ મલ દૂર થવાથી ભાવથી શ્રાવકપણાની પ્રાપ્તિથી આરંભી શ્રેણિ સુધીના ગુણોની (ક્રમશ:) પ્રાપ્તિ થાય છે. પણ એકલા દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ શાસ્ત્રમાં ભાવની અપેક્ષાએ આ (શ્રાવકપણું વગેરે) ગુણો ક્રમશઃ પ્રગટે छ मेम | छ. [८१८] एतदेवाह सम्मत्तंमि उ लद्धे, पलिअपुहुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं, सागर संखंतरा होंति ॥ ९१९ ॥ . वृत्तिः- 'सम्यक्त्वे लब्धे' ग्रन्थिभेदेन भावरूपे 'पल्योपमपृथक्त्वेन', तथाविधेन कर्मस्थितेरपगमेन, 'श्रावको भवति', भावतो देशविरत इत्यर्थः, 'चारित्रोपशमक्षयाणां' सर्वचारित्रोपशमश्रेणिक्षपकश्रेणीनां सागरोपमाणि सङ्ख्येयान्यन्तरं भवति', प्राक्तन प्राक्तन कर्मास्थितेः सङ्ख्येयेषु सागरोपमेषु क्षीणेषु भावत उत्तरोत्तरलाभो भवतीति गाथार्थः ।। ९१९ ॥ આ જ વિષય કહે છે– ગ્રંથિભેદથી ભાવ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મ સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. [૧૯]. एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुअजम्मेसुं । अन्नयरसेढिवज्जं, एगभवेणं व सव्वाइं ॥ ९२० ॥ वृत्तिः- 'एवमप्रतिपतिते सम्यक्त्वे' सति 'देवमनुजजन्मसु' संसरतो भवति 'अन्यतरश्रेणिवर्जम्', एकजन्मनि तदुभयाभावाद्, 'एकभवेन वा' कर्मविगमापेक्षया, तथैव 'सर्वाणि' सम्यक्त्वादीनीति गाथार्थः ॥ ९२० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy