________________
४१० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्तिः- 'एवम्' उक्तेन प्रकारेण 'विचारणायां' सत्यां 'सदा संवेगाद्धे'तोः किमित्याह'चरणपरिशुद्धिः' शुद्धिनिकरणतया, 'इतरथा' विचारणामन्तरेण 'सम्मूर्च्छनजप्राणितुल्यता' जडतया कारणेन, असावत्यर्थं 'दोषाय भवति' ज्ञातव्या प्रव्रज्यायामपीति गाथार्थः ॥ ८७४ ॥
G५संडार ४३ छ
ઉક્ત રીતે સદા વિચારણા કરવાથી સંવેગ થાય છે. સંવેગથી ચારિત્રની વિશુદ્ધિ થાય છે. કારણ કે સંવેગથી અવશ્ય શુદ્ધિ થાય છે. ઉક્ત રીતે વિચારણા ન કરવાથી જડતાના કારણે સંમૂર્ણિમપ્રાણીની તુલ્યતા થાય છે, અર્થાત્ લાભાલાભના વિચાર વિના સંભૂમિપ્રાણીની જેમ પ્રવૃત્તિ થાય छे, हीमi ५९संमूर्छिम ीनी तुल्यता ५९ अनर्थ भाटे थाय छे. [८७४] उक्तं विचारद्वारं, भावनाद्वारमभिधातुमाह
एवं पवट्टमाणस्स कम्मदोसा य होज्ज इत्थीसु ।
रागोऽहवा विणा तं, विहिआणुट्ठाणओ चेव ॥ ८७५ ॥ वृत्तिः- 'एवम पि 'प्रवर्त्तमानस्य' गुर्वाद्यपरित्यागेन, किमित्याह-'कर्मदोषात्' कारणाद् 'भवेत् स्त्रीषु रागः', स्त्रीविषयोऽभिष्वङ्ग इत्यर्थः, तत्र 'सम्मं भावेयव्वाइं' इति वक्ष्यति, 'अथवा विना तं' स्त्रीविषयं रागं विहितानुष्ठानत एव च' कारणाद् यतीनामाचारत्वादेवेति गाथार्थः ॥ ८७५ ।। किमित्याह
सम्मं भावेअव्वाइँ असुहमणहत्थिअंकुससमाइं ।
विसयविसागयभूआई, णवरं ठाणाइँ एआई ॥ ८७६ ॥ वृत्तिः- 'सम्यग् भावयितव्यानि' सूत्रानुसारत इत्यर्थः, 'अशुभमनोहस्त्यङ्कुशसमानि' अकुशलपरिणामहस्त्यङ्कुशतुल्यानि, तथा 'विषयविषागदभूतानि', अगदः- परमौषधरूपः, 'नवरं स्थानान्येतानि' वक्ष्यमाणलक्षणानि भावयितव्यानीति गाथार्थः ॥ ८७६ ॥
ભાવનાત્કાર વિચારદ્વાર કહ્યું, હવે ભાવનાતાર કહે છે
ગુરુકુલવાસ આદિના પાલનપૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં કર્મદોષના કારણે સ્ત્રીવિષે રાગ થઈ જાય તો, અથવા સ્ત્રીસંબંધી રાગ ન થયો હોય તો પણ, સાધુઓનો આચાર હોવાથી જ, આ (ર હવે કહેવાશે તે) સ્થાનો સમ્યગુ ભાવવા જોઈએ = વિચારવા જોઈએ. સમ્યગુ એટલે સૂત્રાનુસાર. આ સ્થાનો અશુભ પરિણામરૂપ હાથીને અંકુશમાં લાવવા અંકુશ સમાન અને વિષયરૂપ વિષનો નાશ ४२वा ५२५ औष५३५ छे. [८७५-८७६]
विजणम्मि मसाणाइसु ठिएण गीअत्थसाहुसहिएणं । भावेअव्वं पढमं अथिरत्तं जीवलोअस्स ॥ ८७७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org