SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ] આ જ વિષયને પ્રગટ કરે છે— क्षमा, नम्रता, सरणता, संतोष, तप, संयम, सत्य, शौर्य, निष्परिग्रहता अने ब्रह्मयर्य એમ દશ પ્રકારનો સાધુધર્મ છે. એ દશ પ્રકારમાં તપનો ઉલ્લેખ છે. તે સાધુધર્મને ક્ષાયોપમિક ભાવમાં કહ્યો છે. કારણ કે સાધુધર્મ ચારિત્રધર્મ છે. તીર્થંકરોએ સર્વ પ્રકારના દુઃખને ઔદયિક ભાવમાં જ કહ્યું છે. કારણ કે દુઃખ અશાતાના ઉદય રૂપ છે. [૮૫૮] कर्म्मविपाकत्वादिति च यदुक्तमत्राह [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते णय कम्मविवागोऽविहु, सव्वोऽविहु सव्वहा ण मोक्खंगं । सुहसंबंधी जम्हा, इच्छिज्जइ एस समयम्मि ।। ८५९ ॥ वृत्ति: - 'न च कर्मविपाकोऽपि सामान्येन 'सर्व एव सर्वथा' पारम्पर्यादिभेदेनापि 'न मोक्षाङ्गं', किन्तु मोक्षाङ्गमपि, कथमित्याह - 'शुभसम्बन्धी' कुशलानुबन्धिनिरनुबन्धकर्म्मसम्बन्धी 'यस्मादिष्यते 'एषः' कर्म्मविपाकः 'समये' सिद्धान्ते मोक्षाङ्गमिति गाथार्थः ।। ८५९ ॥ પૂર્વે (ગાથા ૮૫૬માં) ‘કર્મનો વિપાક હોવાથી’’ એમ જે કહ્યું એ વિષે અહીં કહે છે– કર્મવિપાક પણ બધા જ પ્રકારનો કર્મવિપાક અને બધી જ રીતે મોક્ષનું કારણ નથી એમ નથી, અર્થાત્ અમુક કર્મવિપાક પણ અમુક રીતે મોક્ષનું કારણ છે. શાસ્ત્રમાં શુભાનુબંધી અથવા નિરનુબંધી કર્મવિપાકને પરંપરાએ મોક્ષનું કારણ માનેલ છે. [૮૫૯] एतदेव स्पष्टयन्नाह - जे केइ महापुरिसा, धम्माराहणसहा इहं लोए । कुसलाणुबंधिकम्मोदयाइओ ते विनिद्दिट्ठा ॥ ८६० ॥ वृत्ति:- 'ये केचन' सामान्येन 'महापुरुषा' बलदेवतीर्थकरादयः, किम्भूता इत्याह'धर्म्माराधनसहा:’चारित्राराधनसमर्था:' इहलोके' जम्बूद्वीपादौ, ते किमित्याह-'कुशलानुबन्धिकर्मोदयादित:' कुशलानुबन्धिनिरनुबन्धिकर्म्मोदयादित्यर्थः, 'ते विनिर्दिष्टाः 'समय इति गाथार्थः ॥ ८६० ॥ આ જ વિષયને સ્પષ્ટ કરે છે— Jain Education International જંબુદ્રીપ વગેરે ક્ષેત્રોમાં બલદેવ-તીર્થંકર વગેરે જે કોઈ મહાપુરુષો ચારિત્રની આરાધનામાં સમર્થ બન્યા તે બધા શુભાનુબંધી અને નિરનુબંધી કર્મના ઉદયથી ચારિત્રની આરાધનામાં સમર્થ બન્યા છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. [૮૬૦] एतदेव व्यतिरेकेणाह न कयाइ खुद्दसत्ता, किलिट्ठकम्मोदयाओं संभूआ । विसकंटगाइतुल्ला, धम्मम्मि दढं पयट्टंति ॥ ८६१ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy