________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
अनयोरौघिकौपग्रहिकयोरेवोपर्थ्योद्वयोरपि विशेषलक्षणमभिधातुमाह
ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही । जस्स उ दुर्गापि निअमा, कारणओ सो उवग्गहिओ ॥ ८३८ ॥
वृत्ति:- 'ओघेन' सामान्येन भोगे अभोगे वा 'यस्य' पात्रादे र्ग्रहणम्' - आदानं, 'भोगः पुनः' कारणात्' निमित्तेनैव भिक्षाटनादिना 'स ओघो 'पधिरभिधीयते, 'यस्य तु' पीठकादें' र्द्वयमपि'ग्रहणं भोगश्चेत्येत' न्नियमात्कारणतो' - निमित्तेन त्रेहादिना स पीठकादि 'औपग्रहिकः', कादाचित्कप्रयोजननिर्वृत्त इति गाथार्थः || ८३८ ॥
ઔધિક અને ઔપગ્રહિક એ બંને પ્રકારની ઉપધિનું વિશેષ લક્ષણ કહે છે—
જે સામાન્યથી (ઉપયોગ થાય કે ન થાય તો પણ) હમેશાં રાખવામાં આવે અને ભિક્ષાટન આદિ કારણથી જ ઉપયોગમાં લેવામાં આવે તે પાત્ર વગેરે ઓઘઉપધિ છે. જે ભેજ આદિ કારણથી રાખવામાં આવે અને કારણથી જ ઉપયોગમાં લેવામાં આવે તે પાટલો વગેરે ઔપગ્રહિક ઉપધિ છે, અર્થાત્ ક્યારેક કારણસર ઉપયોગ કરવામાં આવે તે ઔપગ્રહિક ઉપધિ છે. [૮૩૮]
अस्यैव गुणकारितामाह
मुच्छारहिआणेसो, सम्मं चरणस्स साहगो भणिओ ।
जुत्तीए इहरा पण, दोसा इत्थंपि आणाई ॥। ८३९ ।। दारं ।।
वृत्ति:- 'मूर्च्छारहितानाम्' अभिष्वङ्गवर्जितानां यतीनामेष द्विविधोऽपि पात्रपीठकादिरूप उपधि: 'सम्यग्' अधिकरणरक्षाहेतुत्वेन 'चरणस्य साधको भणितः ', तीर्थकरगणधरैः, 'युक्त्ये 'ति मानभोगयतनया, 'इतरथा पुनः ' - अयुक्त्या यथोक्तमानभोगाभावे 'दोषा 'अत्रापि ' उपधौ गृह्यमाणे भुज्यमाने वा 'आज्ञादय' इति गाथार्थः || ८३९ ॥
ઉપધિ લાભ કરનારી છે એ જણાવે છે—
[ ३९३
તીર્થંકરોએ અને ગણધરોએ આસક્તિરહિત સાધુઓની ઔર્થિક અને ઔપગ્રહિક એ બંને પ્રકારની ઉપધિને ચારિત્રની સમ્યગ્ સાધનારી કહી છે, કારણ કે યથોક્ત પ્રમાણથી તેનો ઉપયોગ કરવામાં આવે તો તે અસંયમથી (= પાપથી) બચાવે છે. જો યથોક્ત પ્રમાણથી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો ઉધિને રાખવામાં કે વા૫૨વામાં આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. [૮૩૯]
તપધાર
उक्तमुपकरणद्वारं, तपोविधानद्वारमभिधित्सुराह
Jain Education International
कायव्वं च मइमया, सत्तऽणुरूवं तवोवहाणंति । सुत्तभणिण विहिणा, सुपसत्थं जिणवराइण्णं ॥ ८४० ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org