SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [ ૧૨ ઉત્તર- જિનપૂજા વગેરે ધર્મ શ્રાવક્યોગ્ય જ છે. સાધુયોગ્ય નથી. શ્રાવકને જિનપૂજા વગેરે ધર્મથી કૂવાના દૃષ્ટાંતથી લાભ થાય છે. કૂિવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં (સ્વરૂપ) હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલા શુભભાવો દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ (= સર્વથા અહિંસક) થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે.] સાધુ મધ્યસ્થ બનીને શ્રાવકોને શાસ્ત્રનો અર્થ સમજાવે છે. શાસ્ત્રનો અર્થ સમજાવવામાં આરંભની અનુમતિ થતી નથી. ગચ્છવાસી સાધુ (સર્વાનુમશ્રિત્યક) તે તે જીવોની યોગ્યતા પ્રમાણે લાભ થાય એ માટે શાસ્ત્રનો અર્થ સમજાવે (કે કવચિત્ જાતે પણ મંદિરમાં કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરે) તેમાં સાધુને આરંભની અનુમતિ થતી નથી. કારણ કે નિઃસ્પૃહ સાધુને યત્નાપૂર્વક આ [= જિનપૂજાદિનો ઉપદેશ અને (સકારણ) જાળાં દૂર કરવા વગેરે કરવાનું કહ્યું છે. [૧૦૧] तथा चाह अण्णाभावे जयणाएँ मग्गणासो हविज्ज मा तेणं । पुव्वकयायणाइसु, ईसिं गुणसंभवे इहरा ॥ १०२ ॥ वृत्तिः- 'अन्याभावे' श्रावकाद्यभावे 'यतनया' आगमोक्तया क्रियया, 'मार्गनाशः' तीर्थनाशो'मा भूदि'त्यर्थः, तेन' कारणेन पूर्वकृतायतनादिषु' महति सन्निवेशे सच्चरितलोकाकुले अर्धपतितायतनादिषु 'ईषद्गुणसम्भवे' च कस्यचित्प्रतिपत्त्यादिस्तोकगुणसम्भवे च सति તકુમું, ‘તરથા' ગાથા | ૨૦૨ // તે પ્રમાણે જ કહે છે– આજુ-બાજુ સારા લોકો હોય તેવા મોટા સ્થાનમાં પૂર્વે કરેલું મંદિર પડવા જેવું થઈ ગયું હોય, શ્રાવક વગેરે કોઈ ન હોય અને કોઈને પૂજા આદિથી લાભ થવાની સંભાવના હોય, તો તીર્થનો વિનાશ ન થાય એટલા માટે સાધુને જે કંઈ કરવું યોગ્ય જણાય તે આગમોક્ત વિધિથી કરવાની છૂટ છે. [૧૦૨] चेइअकुलगणसंघे, आयरिआणं च पवयणसुए अ । सव्वेसुवि तेण कयं, तवसंजममुज्जमंतेण ॥ १०३ ॥ वृत्तिः- "चैत्यकुलगणसङ्ग्रेषु" चैत्यानि-अर्हत्प्रतिमाः, कुलं-चान्द्रादि, परस्परसापेक्षानेककुलसमुदायो गणः, बालिका(श्राविका)पर्यन्तः सङ्घ, तथा 'आचार्याणां' प्रसिद्धतत्त्वानां 'प्रवचनश्रुतयोश्च' प्रवचनम्-अर्थः, श्रुतं तु सूत्रमेव, एतेषु सर्वेष्वपि तेन' साधुना कृतं यत्कर्त्तव्यं, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy