SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [३९ અભુક્તભોગીઓને કૌતુક વગેરે દોષો પ્રાયઃ થતા નથી. કારણ કે તેઓ વૈરાગ્યવાળા હોય છે. [૭૨] उपसंहरन्नाह तम्हा उ सिद्धमेअं, जहण्णओ भणियवयजुआ जोग्गा । उक्कोस अणवगल्लो, भयणा संथारसामण्णे ॥ ७३ ॥ वृत्तिः- यस्मादेवं 'तस्मात्सिद्धमेतत्-जघन्यतो भणितवयोयुक्ताः'-अष्टवर्षा 'योग्या' प्रव्रज्यायाः, 'उत्कृष्टतोऽनवकल्पो' योग्यः, अवकल्पमधिकृत्याह-'भजना संस्तारकश्रामण्ये' कदाचिद् भावितमतिर-वकल्पोऽपि संस्तारकः श्रमणः क्रियते । इति गाथार्थः ।। ७३ । । હવે ઉપસંહાર કરે છે આથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા અને ઉત્કૃષ્ટથી અત્યંતવૃદ્ધ ન હોય તે દીક્ષાને યોગ્ય છે. વૃદ્ધની દીક્ષામાં અપવાદ પણ છે. જો કોઈ ભાવિતમતિ જીવ અત્યંતવૃદ્ધ હોય તો પણ જો તે દીક્ષા લીધા પછી સંથારો કરે=વિધિપૂર્વક અનશન સ્વીકારે તો તેને દીક્ષા આપી શકાય. [૭૩] अण्णे गिहासमं चिय, बिंति पहाणंति मंदबुद्धीया । ___ जं उवजीवंति तयं, नियमा सव्वेऽवि आसमिणो ॥७४ ॥ वृत्तिः- 'अन्ये' वादिनो 'गृहाश्रममेव' गृहस्थत्वमेव 'ब्रुवते प्रधानमिति'-अभिदधति श्लाघ्यतरमिति 'मन्दबुद्धयः'-अल्पमतय इति, उपपत्तिं चाभिदधति-'यद्' यस्मात् 'उपजीवन्ति तकं'-गृहस्थं अनलाभादिना नियमात्' नियमेन सर्वेऽप्याश्रमिणो'-लिङ्गिनः । इति गाथार्थः ।।७४ ॥ અલ્પમતિ બીજા વાદીઓ કહે છે કે- ગૃહાશ્રમ જ પ્રધાન છે, અર્થાત્ દીક્ષા કરતાં ગૃહસ્થપણું જ અધિક પ્રશંસનીય છે. આ વિષે તેઓ યુક્તિ કહે છે કે બધાય સાધુઓ અન્નલાભ આદિથી ગૃહસ્થ ઉપર આધાર રાખે છે, અર્થાત્ ગૃહસ્થ પાસેથી અન્ન વગેરે મેળવીને ગૃહસ્થના આધારે જીવે છે. [૭૪]. अत्रोत्तरमाह उपजीवणाकयं जइ, पाहण्णं तो तओ पहाणयरा । हलकरिसगपुढवाई, जं उवजीवंति ते तेऽवि ॥ ७५ ॥ वृत्तिः- 'उपजीवनाकृतं यदि प्राधान्यं' उपजीव्यं प्रधानमुपजीवकस्त्वप्रधानमित्याश्रीयते 'तो' इति तत:-तस्मात् 'तत' इति गृहाश्रमात् 'प्रधानतराः' श्लाघ्यतराः 'हलकर्षकपृथिव्यादयः' पदार्था इति, आदिशब्दाज्जलपरिग्रहः, किमित्यत्राह-'यद्' यस्मात् 'उपजीवन्ति' तेभ्यो धान्यलाभेन 'तान्' हलादीन् 'तेऽपि' गृहस्था अपि । इति गाथार्थः ॥ ७५ ॥ વાદીને ઉત્તર આપે છેજો આધારના કારણે પ્રધાનતા હોય, એટલે કે આધાર આપનાર પ્રધાન છે અને આધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy