SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમ-હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજા વાત્સલ્યના મીઠા ઝરણા જેવું આપનું અંતર... અધ્યયન-અધ્યાપનને ઝંખતી આપની દૃષ્ટિ... વર્ધમાન તપ આયંબિલથી દિપતી આપની દેહયષ્ટિ... અત્યંત મિલનસાર આપનો સ્વભાવ... આબાલવૃદ્ધ સર્વના આકર્ષણનું ધામ બન્યો છે... એક વખત પરિચયમાં આવ્યા પછી હૈયું વારંવાર આપના સાન્નિધ્યને ઝંખી રહ્યું છે... ગુણ ગરિમ ઓ ગુરુદેવ ! ચારિત્રના નીરથી અમારો ભવસંતાપ શમાવી દો ! Education Inter અત્યંતર તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા અગાધ શ્રુતરાશિના અંતઃસ્તલ સુધી પહોંચીને અત્યંત ગહન અને ગંભીર અર્થોને જિનાજ્ઞા સાપેક્ષ, બાલભોગ્ય, સરળ, સચોટ અને રસાળ શૈલી દ્વારા તંદુરસ્ત સાહિત્યના સર્જનને વરેલી આપની પ્રજ્ઞા ચતુર્વિધ શ્રી સંઘનું યોગક્ષેમ કરી રહી છે. THE જિનાજ્ઞારત ‘સૂરિ પ્રેમ’ના જિનાજ્ઞા મર્મજ્ઞ શ્રમણ શ્રેષ્ઠોમાંનાં એક ઓ ગુરુદેવ ! અધ્યાત્મના જગતમાં વિચરવું છે સન્માર્ગ દર્શક બની 451 અમારા જીવનનો પંથ SIPH પ્રજ્વલિત બનાવી દો ! પૂ.આ. શ્રી લલિત-રાજશેખર સૂરીશ્વર પ્રવ્રજ્યા અર્ધશતાબ્દિ મહોત્સવ સમિતિના કોટી કોટી વંદન. 1 વિ.સં. ૨૦૬૦, માગસર સુદ ૩ SS SS sonal નહ ૧ | earn long,
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy