________________
२६४ ]
તે પ્રમાણે જ કહે છે
અહીં શિષ્યને દોષ લાગતો નથી, બલ્કે પરિણામવિશુદ્ધિના કારણે લાભ જ થાય છે. સર્વત્ર શુભ આલંબનથી થયેલ આત્માના પરિણામ જ ઉત્તમ છે (= ફલ આપનાર છે). પૂજ્યોએ (श्री भद्रषाडुस्वामीखे) खा (नीयेनी गाथामां सेवाशे ते) ह्युं छे. [६०१ ]
किं तदित्याह
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
परमरहस्समिसीणं, समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं, निच्छ्यमवलंबमाणाणं ॥ ६०२ ॥
वृत्ति:- 'परमरहस्यं' धर्मगुह्यं 'ऋषीणामे' तत् 'समस्तगणिपिटकाभ्यस्तसाराणां', विदितागमत्तत्त्वानामित्यर्थः, यदुत 'पारिणामिकं प्रमाणं' धर्म्ममार्गे 'निश्चयमवलम्बमानानां', शेषं व्यभिचारीति गाथार्थः ॥ ६०२ ॥
પૂજ્યોએ શું કહ્યું છે, એ કહે છે–
સંપૂર્ણ આગમોનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતોનું “ધર્મમાર્ગમાં ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે’' એવું પરમ તત્ત્વ છે, અર્થાત્ આગમના સારને જાણનારા સુવિહિતો નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણરૂપ માને છે, બાહ્ય ક્રિયાઓ જ નહિ. કારણ કે બાહ્ય ક્રિયાઓ ફલ આપવામાં અનિશ્ચિત છે – શુભાશુભ બાહ્ય ક્રિયાઓથી ફળ મળે જ એવો નિયમ નથી. [૬૦૨]
एतदेवाह
अंगारमद्दगस्सवि, सीसा सुअसंपयं जओ पत्ता । परिणामविसेसाओ, तम्हा एसो इहं पवरो ॥ ६०३ ॥
वृत्ति:- 'अङ्गारमर्द्दकस्याप्य' भव्याचार्यस्य 'शिष्याः श्रुतसम्पदं यतः प्राप्ताः ' भावरूपामेव 'परिणामविशेषात् ' छद्मस्थनिरूपणया शुद्धादित्यर्थः, 'तस्मादेष:'- परिणाम: 'इह' परलोकमार्गे 'प्रवर' इति गाथार्थ: ।। ६०३ ॥
આ જ વિષયને કહે છે
કારણ કે અભવ્ય અંગારમર્દકસૂરિના પણ શિષ્યો છદ્મસ્થની દૃષ્ટિએ શુદ્ધ પરિણામથી ભાવશ્રુતસંપત્તિને પામ્યા. આથી પરલોકના માર્ગમાં પરિણામ શ્રેષ્ઠ છે. (= ફલ આપનાર છે.) [ ६०3]
यथा विधिस्तमाह
Jain Education International
एसो पुण रागाईहऽ बाहिओ विसयसंपयट्टो उ I सुमाणाभोगाओ, ईसिं विगलोऽवि सुद्धोत्ति ॥ ६०४ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org