SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૭ સ્વીકાર કરવો કે સાધુવેશ આપવો એ પ્રવ્રાજનપદના) આજ્ઞાભંગ વગેરે જે દોષો છે તે સર્વ દોષો લાગે છે, અર્થાત્ અયોગ્યને દીક્ષા આપવામાં જે દોષો લાગે, તે જ દોષો અયોગ્યને મુંડન કરવામાં પણ લાગે છે. (૩) કદાચ અનુપયોગ આદિથી અયોગ્યનું મુંડન કરી દીધું હોય, પછી ખબર પડે કે આ શિક્ષા આપવાને અયોગ્ય છે, તો તેને પ્રતિલેખના આદિ સાધુના આચારો શિખવાડવા નહિં. છતાં જો લોભાદિથી શિખવાડે તો પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દોષો લાગે છે. (૪) સાધુના આચારો શિખવાડી દીધા હોય, પછી ખબર પડે કે આ વડી દીક્ષા આપવાને અયોગ્ય છે, તો તેને વડીદીક્ષા ન આપવી. છતાં લોભાદિથી વડીદીક્ષા આપે તો પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. (૫) વડીદીક્ષા આપ્યા પછી ‘આ સાથે બેસીને ભોજન કરવા લાયક નથી' એમ ખબર પડે તો તેની સાથે એક માંડલીમાં બેસીને ભોજન ન કરવું. કરે તો પૂર્વોક્ત દોષો લાગે. (૬) તેની સાથે એક માંડલીમાં બેસીને ભોજન કર્યા પછી ‘આ સાથે રાખવાને અયોગ્ય છે' એમ ખબર પડે તો તેને પોતાની પાસે ન રાખવો. રાખે તો પૂર્વોક્ત દોષો લાગે. [૫૭૪ થી ૫૭૯] एमाई पडिसिद्धं, सव्वंचिअ जिणवरेहऽजोग्गस्स । पच्छा विन्नायस्सवि, गुणठाणं विज्जनाएणं ॥ ५८० ॥ दारं ॥ વૃત્તિ:-‘વમતિપ્રતિષિદ્ધ'નિરાત સર્વમેવ બિનવ' માદ્ધિ ‘રોયસ્ય’વિનેયસ્ય, 'पश्चाद्विज्ञातस्याप्य' योग्यतया 'गुणस्थानं' संवासानुयोगदानादि 'वैद्यज्ञातेन', स हि यदैवासाध्यं दोषं जानाति तदैव क्रियातो विरमतीति गाथार्थः ॥ ५८० ॥ પાછળથી પણ અયોગ્ય તરીકે જણાયેલા અયોગ્ય શિષ્યને સંવાસ (સાથે રાખવો) અનુયોગદાન (શિખવાડવું-ભણાવવું) વગેરે બધુંય જિનેશ્વરોએ નિષેધ્યું છે. કોની જેમ ? વૈદ્યની જેમ. વૈદ્ય ‘આ રોગ અસાધ્ય છે' એવું જ્યારે જાણે છે ત્યારે તરત જ ઉપચાર કરવાનું બંધ કરે. [૫૮૦] કાલક્રમહાર कालक्मेण पत्तं, संवच्छरमाइणा उ जं जम्मि । तं तम्मि चेव धीरो, वाएज्जा सो अ कालोऽयं ॥ ५८१ ॥ दारं ॥ વૃત્તિ:- ‘વ્હાલમેળ પ્રાપ્ત' મૌવિત્યેન ‘સંવત્સવિના તુયવ્' આવારાદ્રિ સ્મિત ‘ત્તસ્મિન્નેવ’સંવત્સરાતી ‘ધીરો વાવયેત્’, ન વિપર્યય ર્થાત્, ‘મૈં ચ ાતોડ્યું’-વશ્વમાળ કૃતિ ગાથાર્થ: ॥ ૧૮૨ ॥ વર્ષ વગેરે કાલના ક્રમથી જે કાળમાં જે આચારાંગ વગેરે સૂત્ર ભણવાની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તે જ કાળમાં તે સૂત્ર ધીર ગુરુએ વંચાવવું, વિપરીત ન કરવું. તે કાલ આ (નીચે કહેવાશે તે) છે. [૫૮૧] Jain Education International तिवरिसपरिआगस्स उ, आचारपकप्पनाममज्झयणं । चउवरिसस्स उ सम्मं, सूअगडं नाम अंगंति ॥ ५८२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy