SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२३५ પ્રત્યાખ્યાનના આગારો સમભાવના બાધક છે એમ કોઈક માને છે, તેમની આ માન્યતાનું નિરાકરણ કરવા કહે છે મરવું અથવા વિજય મેળવવો એવા ભાવવાળો પણ સુભટ વિજયની ઈચ્છાથી યુદ્ધમાં પ્રવેશ કરે છે. ક્યારેક તક જોઈને યુદ્ધમાંથી નીકળી પણ જાય છે, પાછો હટી જાય છે, ક્યારેક પોતે લડવાનું બંધ કરે છે, ક્યારેક લડતા શત્રુને રોકે છે... આમ અનેક અપવાદોનું (છટકબારીઓનું) સેવન કરે છે. પણ તે અપવાદો તેની “મરવું યા વિજય મેળવવો” એવી મૂળ પ્રતિજ્ઞાને હાનિ પહોંચાડતા નથી. બસ, તેવી રીતે નવકારશી આદિ પ્રત્યાખ્યાનોના આગારો સુભટભાવ તુલ્ય સામાયિકને હાનિ પહોંચાડતા નથી. (ઉપર્યુક્ત વિષયનું જ સમર્થન કરે છે.) (તસુવિક) અપવાદોમાં પણ (તસ્પs) તેનો (તદાળ. પં.=) તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ (fજયHI=) નિયમા (UIીવો=) અન્યથારૂપ (યદો) થતો જ નથી, અર્થાત્ બદલાઈ જતો નથી = આશંસાવાળો બની જતો નથી. કારણ કે (ડિ=) અન્યથારૂપ બનેલો (આશંસાવાળો બનેલો) પરિણામ પ્રતિકારરૂપ ચિહ્નથી જણાય છે. પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી. આ અર્થ સાધુ અને સુભટ બંનેમાં ઘટાવવાનો છે. અપવાદ પદથી સાધુના પક્ષમાં નવકારશી વગેરેના આગારો અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ વગેરે અપવાદો સમજવા. તણી પદ નિરભિમ્પંગ પરિણામનું વિશેષણ છે. તદા એટલે તથા = તેવા પ્રકારનો. સાધુના પક્ષમાં તેવા પ્રકારનો એટલે સમભાવરૂપ, અને સુભટના પક્ષમાં તેવા પ્રકારનો એટલે જીવન નિરપેક્ષતારૂપ. સાધુના પક્ષમાં પ્રતિકાર એટલે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર, અને સુભટના પક્ષમાં પ્રતિકાર એટલે શરણની શોધ વગેરે. वैरिनिराकरणोपायभूतेषु सामायिकसिद्धयुपायभूतनमस्कारसहितादिकल्पेषु यथैवापवादा:-आकारास्तत्कारणभजनालक्षणा महत्तराकारादिकल्पा भवन्ति, कथमित्याह-'मूलाबाधया' मूलभूतस्य मर्त्तव्यं जयो वाऽवाप्तव्य इत्येवंलक्षणस्याध्यवसायस्याविचलिततया 'तथा तेनैव प्रकारेण नमस्कारादौ' नमस्कारसहितादौ प्रत्याख्याने 'आकाराः' अपवादा महत्तरादिलक्षणा मूलाबाधया सुभटभावकल्पसामायिकाबाधया भवन्तीति गाथार्थः ॥ ५२३ ।। मूलाबाधामेव स्पष्टयन्नाह-'न च नैव 'तस्य' सामायिकवत: सुभटस्य च 'तेष्वपि' अपवादेष्वपि सत्सु, आस्तामन्यत्र, 'तथा तत्प्रकार इष्टानिष्टार्थतुल्यतारूपो जीवितानपेक्षी च 'निरभिष्वङ्गस्तु' निराशंस एव सन् 'भवति' जायते 'परिणाम:' अध्यवसायोऽन्यथारूपः प्रतिकार:-प्रायश्चित्तप्रतिपत्तिरूप: सुभटपक्षे तु शरणादिरूपः स एव लिंग-चिह्न तेन सिद्धो यः स तथा, तुशब्दः पूरणार्थो, 'नियमाद्' अवश्यंभावेन अन्यथारूप: साभिष्वङ्ग इत्यर्थः, इदमुक्तं भवति-यदि सामायिकवतो महत्तराद्याकारेषु सत्सु साभिष्वङ्गः परिणामोऽभविष्यत्तदा तच्छुद्धये प्रायश्चित्तमकरिष्यत्, न चैवं, ततस्तस्याकारेष्वपि सत्सु निरभिष्वङ्ग एव परिणामः, अत: साधूक्तं मूलाबाधयेति गाथार्थः ॥५२४ ॥अपवादाश्रयणेऽपि न मूलभावबाधा भवतीत्येतदेव सविशेषं दर्शयन्नाह-नव प्रथमभावव्याघात' आद्याध्यवसायबाधा, प्रत्याख्यानपक्षे सामायिकबाधा सुभटपक्षे जयाध्यवसायबाधा, मो इति निपात: पादपूरणे, तुशब्दः पुनरर्थः, तत्सम्बन्धश्च दर्शयिष्यते, 'एवमपि' अनन्तरोक्तापवादाश्रयणेऽपि, 'अपिचे 'त्यभ्युच्चये, 'तत्सिद्धिः' प्रथमभावस्य विशेषतो निष्पत्तिः "एवमेव' अपवादाश्रयण एव 'भवति' जायते दृढम्' अत्यर्थ, आकारवत्प्रत्याख्यानाश्रयणस्य तदुपायत्वात्, रिपुविजये प्रवेशादिभजनाया इवेति, 'इतरथा' पुन:-अपवादवत्प्रत्याख्यानानाश्रयणे पुन: 'व्यामोहप्रायं तु मूढताप्रख्यमेव सामायिक सुभटस्य विजयाध्यवसानं वा भवेद्, उपायत एव तसिद्धेरिति गाथार्थः ॥ ५२५ ॥ ૧. “પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી.” એ અર્થ મૂળમાં નથી. (પંચાશકની) ટીકામાં (ભાવાર્થમાં) જણાવ્યો છે. કારણ કે એટલો અર્થ ન હોય તો વાક્યની સંકલના ન થવાથી અર્થઘટના બરોબર ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy