________________
ગાથા
વિષય
- ૧૧૪૪-૫ સ્વચ્છંદપણે કરાતાં જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ પણ બનતાં નથી.
૧૧૪૬ જિનસંબંધી અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ,
૧૧૪૭ ઔચિત્યથી રહિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતું નથી.
૧૧૪૮ અપ્રધાન દ્રવ્યસ્તવથી મળતું સુખ તુચ્છ છે.
૧૧૪૯ થી ૧૧૫૫ જિનભવન નિર્માણ વગેરે અનુષ્ઠાનો ભાવસ્તવ કેમ નહિ ? · ૧૧૫૬ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું ફલ. ૧૧૫૭ જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવનું ફળ, નિરવદ્ય સ્થાપન એટલે શું ? ૧૧૫૮ સાધુદર્શનની ભાવનાનું ફળ. ૧૧૫૯ પ્રતિબોધની ભાવનાનું ફળ. ૧૧૬૦ સંયમ ભાવસ્તવ કેમ છે ?
•
૧૧૬૧ ભાવ સાધુ જ સંયમને પાળી શકે.
• ૧૧૬૨ થી ૧૧૬૯ અઢારહજાર શીલાંગો.
- ૧૧૭૦-૧-૨ બધાં શીલાંગો અખંડ એક સ્વરૂપ છે.
૧૧૭૩ શીલની અખંડતા આંતરિક પરિણામની અપેક્ષાએ છે.
• ૧૧૭૪-૫-૬ આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત અપ્રવૃત્ત છે.
૧૧૭૭ ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી.
•
•
·
·
·
·
·
·
·
[૨]
૧૧૭૮ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારના પ્રજ્ઞાપનીય-અપ્રજ્ઞાપનીય એવા બે ભેદ. * ૧૧૭૯ થી ૧૧૮ ૨ ગીતાર્થ-ગીતાર્થમિશ્રવિહાર. • ૧૧૮૩-૪ ૧૮૦૦૦માંથી એક પણ શીલાંગ ન્યૂન ન હોય.
•
Jain Education International
·
•
ગાથા
વિષય
૧૧૮૫ થી ૧૧૮૯ કેવો જીવ શીલાંગોને પાળી શકે ?
• ૧૧૯૨ સુવર્ણના ગુણો.
• ૧૧૯૩-૪-૫ સાધુમાં સુવર્ણના ગુણોની
૧૧૯૦-૧ અનુમાન પ્રમાણથી ભાવસાધુનો નિર્ણય.
ઘટના.
• ૧૧૯૬ કષાદિથી શુદ્ધ સોનામાં ઉક્ત ગુણો હોય.
•
•
• ૧૧૯૭ સાધુમાં કપાદિની ઘટના.
૧૧૯૮ થી ૧૨૦૧ સાધુના ગુણોથી રહિત સાધુ સાધુ નથી.
૧૨૦૨-૩ ગુણરહિત સાધુનું વર્ણન. ૧૨૦૪ પ્રતિદિનક્રિયાદિ ગુણોથી ભાવસાધુ બને.
•
•
૧૨૦૬ સ્થિર શુભચિંતાનું ફળ.
૧૨૦૭ નિશ્ચય-વ્યવહારથી ચારિત્રની આરાધનાની વ્યાખ્યા.
૧૨૦૮ સાત-આઠ ભવથી મુક્તિ.
૧૨૦૯ થી ૧૨૨૭ બંને સ્તવ પરસ્પર સંકળાયેલા છે.
•
૧૨૧૦ થી ૧૨૨૧ સાધુને પણ દ્રવ્યસ્તવ હોય.
• ૧૨૨૨-૩-૪ સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ન
હોય.
•
- ૧૨૨૫-૬-૭ આવશ્યક સૂત્રના પાઠની સમજુતી. ૧૨૨૮ થી ૧૨૭૦હિંસા-અહિંસાનું સ્વરૂપ. ૧૨૨૮ થી ૧૨૪૬ વેદવિહિત હિંસા નિર્દોષ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ.
•
• ૧૨૪૭ થી ૧૨૫૨ જિનભવન નિર્માણ આદિમાં થતી હિંસા યુક્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org