SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા વિષય * ૯૧૫ થી ૯૨૦ સમ્યગ્દર્શનની પ્રધાનતા વિષે પ્રશ્નોત્તરી. • ૯૧૯-૨૦ કેટલી કર્મ સ્થિતિ ઘટે ત્યારે સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ થાય ? • ૯૨૧ ચારિત્ર વિના મોક્ષ નહિ એ કથન ‘ભાવચારિત્રની’ અપેક્ષાએ છે. [ o o ] • ૯૨૨-૩ અનેક જન્મો સુધી ધર્મનો અભ્યાસ કર્યા પછી ચરમશરીરની પ્રાપ્તિ થાય. • ૯૨૪-૫ મરુદેવીમાતાનું દૃષ્ટાંત આશ્ચર્યરૂપ છે. ૯૨૬-૭ દશ આશ્ચર્યો. · · ૯૨૮ દશ આશ્ચર્યો ઉપલક્ષણ છે. ૯૨૯ બધાની મુક્તિ મરુદેવી માતાની જેમ કેમ થતી નથી ? ૪ અનુયોગાનુજ્ઞા ૯૩૨ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કોણ ? • ૯૩૩ અયોગ્યને અનુયોગાનુજ્ઞા કરવાથી થતા દોષો. • ૯૩૪ થી ૯૪૫ મૃષાવાદ વગેરે ચાર દ્વ્રારોનું વર્ણન. • ૯૪૭-૮-૯ કેવો જીવ સિદ્ધાંતનો વિનાશક બને ? • ૯૫૧ થી ૯૭૧ અનુયોગની અનુજ્ઞાનો (= વાચનાચાર્ય પદપ્રદાનનો) વિધિ. • ૯૬૪ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર બેસે, પછી ગુરુ સાધુઓ સહિત નૂતન આચાર્યને વંદન કરે. • ૯૬૫ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર જ બેસીને વ્યાખ્યાન આપે. • ૯૬૬ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર કેમ બેસે ? ગુરુ નૂતન આચાર્યને પહેલાં જ વંદન કેમ કરે ? Jain Education International ગાથા વિષય • ૯૬૭ થી ૯૭૦ ગુરુ નૂતનસૂરિને હિતશિક્ષા આપે. ૯૭૩ કેવા શિષ્યો અર્થવાચનાને યોગ્ય છે ? ૯૭૪-૫-૬ યોગ્યને વાચના આપવાથી થતા લાભો. • ૯૭૭ સૂત્ર ભણનાર જ તેના અર્થને સમજવા માટે લાયક છે. • ૯૭૮ છેદસૂત્રો પરિણતને જ ભણાવવા, પરિણતની વ્યાખ્યા. ૦ • • • ૯૮૦થી ૯૮૪ અતિપરિણત-અપરિણતોને છેદસૂત્રો ભણાવવાથી થતા દોષો. ૯૮૫ યોગ્ય ઉપસંપન્ન સાધુઓને પણ સૂત્રોક્ત વિધિથી વાચના આપે. ૯૮૬ થી ૯૯૦ ઉપસંપદાનો વિધિ. ૯૯૧ થી ૯૯૪ યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી અને આજ્ઞાગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી ન સમજાવનાર વિરાધક છે. • • • ૯૭૯ પરિણતને છેદસૂત્રો ભણાવવાથી થતા લાભો. ૦ ૯૯૫-૬ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ. • ૯૯૮ પડતા કાળમાં પણ વિપરીત વ્યાખ્યાન કરવાથી દોષ લાગે. ૯૯૯ આજ્ઞાપાલન મંત્રસમાન છે; · ૧૦૦૧ થી ૧૦૦૭ વાચનાનો વિધિ. • ૧૦૦૨ વાચના સ્થળે સ્થાપનાજી પધરાવવા જોઈએ. ૧૦૦૩ કફ આદિની તકલીફવાળા પણ ગુરુએ સદા વાચના કરવી જોઈએ. • ૧૦૦૪ વાચના સાંભળનારા બધાએ સાથે જ વાચનાચાર્યને વંદન કરવું જોઈએ. ૧૦૦૫ કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી બધાએ વાચનાચાર્યને વંદન કરવું એ વિષે મતાંતર. • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy