________________
•
·
૩૭૦ વિગઈ દુર્ગતિમાં લઈ જાય છે. ૩૭૧ થી ૩૮૦ દશ વિગઈઓનું સ્વરૂપ. ૩૮૧ લેપકૃત દ્રવ્યો.
૩૮૨ નિવિઆતાં પણ દ્રવ્યો કેવો સાધુ વાપરી શકે ?
• ૩૮૩-૪ વિગઈઓ વાપરવાથી મોહોદય થાય.
• ૩૮૫-૬ નિષ્કારણ વિગઈનો નિષેધ છે, સકારણ નહિ.
•
• ૩૮૭ કેટલો આહાર પ્રમાણયુક્ત છે ? ૩૮૮-૯-૯૦ પાત્રાં ધોવાનો વિધિ. ૩૯૧ સાધુઓ ભોજન ગુપ્ત કેમ કરે છે ? ૩૯૨ ભોજન પછી તિવિહારનું પચ્ચક્ખાણ શા માટે ?
•
·
•
•
·
•
[ o ]
ગાથા
વિષય
૩૬૯ રૂપાદિ માટે ભોજન કરવાથી તીવ્રકર્મ
બંધ.
૩૯૩ થી ૩૯૭ અકાલ સંજ્ઞા અને કાલ સંજ્ઞાએ સ્થંડિલ ભૂમિએ જવાનો વિધિ. • ૩૯૮ રસ્તામાં કેવી રીતે ચાલે ? ૩૯૮ ડગલ લેવાનો વિધિ.
૩૯૯ થી ૪૨૪ સ્થંડિલ ભૂમિના દશ ગુણો, ૧૦૨૪ ભાંગા, નિષિદ્ધભાંગાવાળી સ્થંડિલભૂમિમાં જવાથી થતા દોષો વગેરે. • ૪૨૫ થી ૪૨૯ મલવિસર્જન સંબંધી વિધિ. • ૪૩૦ થી ૪૩૩ પહેલા ભાંગાવાળી સ્થંડિલભૂમિ ન મળે તો કેવી ભૂમિમાં જવું ? • ૪૩૪ સ્થંડિલભૂમિથી આવીને પડિલેહણને વાર હોય તો સ્વાધ્યાય કરે.
૦ ૪૩૫ થી ૪૩૮ ભક્તાર્થી-અભક્તાર્થીને આશ્રયીને પડિલેહણના વિધિમાં ભેદ.
૪૩૯ પડિલેહણ પછીનું કર્તવ્ય.
.
Jain Education International
ગાથા
વિષય
·
૪૪૦ સૂર્યાસ્ત પહેલાનું કર્તવ્ય.
૦ ૪૪૧-૨ સ્થંડિલના ૨૪ સ્થાનો. ૪૪૩-૪ ગીતાર્થ સાધુ ઘોષણા કરે. ૦ ૪૪૫ થી ૪૯૦ પ્રતિક્રમણનો વિધિ. ૦૪૪૭ માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૪૫૦ ગુરુ બે વાર અને સાધુઓ એકવાર દૈવસિક અતિચારો ચિંતવે.
·
• ૪૫૭ વંદન કરવાનાં કારણો.
•
૪૬૧ થી ૪૬૪ આલોચનાથી થતા લાભો.
• ૪૬૫ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત પૂરું કરવું.
·
૪૬૬ થી ૪૭૧ પ્રતિક્રમણ સૂત્ર કેવી રીતે બોલે વગેરે.
૦૪૭૨ આચાર્ય પોતાનાથી મોટાને ખમાવે એ વિષે મતાંત૨.
·
૪૭૩-૪ કેટલા સાધુઓને ખમાવવા
૪૭૫ આચરણ કલ્પની પ્રવૃત્તિનું કારણ. ૪૭૬ આચરણાનું લક્ષણ.
•
• ૪૭૭ આલોચના આદિ પ્રસંગે રત્નાધિકો નાના પણ આચાર્યને વાંદે, પ્રતિક્રમણમાં આચાર્ય રત્નાધિકોને વાંદે.
૪૫૨ સાધુઓ કેવા બનીને અતિચારો ચિંતવે ?
·
• ૪૭૮ થી ૪૮૮ ત્યાર પછીનો પ્રતિક્રમણનો વિધિ.
૪૮૯ પ્રતિક્રમણમાં છેલ્લા વાંદણાનો હેતુ. ૪૯૦-૧ પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ થોડી વાર ગુરુની પાસે બેશે.
• ૪૯૪થી ૫૦૪ સવારના પ્રતિક્રમણનોવિધિ. ૫૦૫ તપના પ્રત્યાખ્યાનમાં બીજાને આહાર આપવાનો અને ભોજનની પ્રેરણાનો નિષેધ નથી.
·
•
For Private & Personal Use Only
www.jainelibrary.org