SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [८७ આ પ્રમાણે જેનું શરીર ચિંતારૂપ વિષથી ઘેરાયેલું છે તે જીવ વ્યાકુલતાના કારણે વિષયોને પણ ભોગવી શકતો નથી, તો પછી વિશિષ્ટ અપ્રમાદથી કરી શકાય તેવો ધર્મ કેવી રીતે કરી શકે ? ઘર વગેરે વસ્તુઓ ન હોય તો પણ તેમાં જો આસક્તિ થાય તો આવી અશુભ ચિંતા થાય. આ અશુભ ચિંતા પાપના ઉદયથી જ થાય છે અને ધર્મનો ભંગ કરે છે. [૧૯૧] __ एतदेवाह दीणो जणपरिभूओ, असमत्थो उअरभरणमित्तेऽवि । चित्तेण पावकारी, तहवि हु पावप्फलं एअं ॥ १९२ ॥ वृत्तिः- 'दीन:'-कृपणः 'जनपरिभूतो'-लोकगर्हितः 'असमर्थः उदरभरणमात्रेऽपि'आत्मम्भरिपि न भवति 'चित्तेन पापकारी, तथापि तु'-एवंभूतोऽपि सन् असदिच्छया पापचित्त इत्यर्थः 'पापफल-मेतदिति' जन्मान्तरकृतस्य कार्य भाविनश्च कारणमिति गाथार्थः ।। १९२ ।। વસ્તુઓ ન હોય તો પણ મૂર્છાથી અશુભ ચિંતા થાય એ કહે છે મૂછવાળો જીવ ગરીબ હોય, લોકોથી પરાભવ પામતો હોય, પોતાનું પેટ પણ પૂરી શકતો ન હોય, તો પણ મનથી પાપ કરે છે, અર્થાત જે નથી મળ્યું તેને મેળવવાની ઈચ્છાથી ચિત્તમાં પાપના વિચારો કરે છે. આ પૂર્વભવમાં કરેલા પાપનું ફળ છે અને ભવિષ્યના અશુભ ફળનું કારણ छ. [१८२] यद्येवं किंविशिष्टं तर्हि पुण्यमिति ?, अत्राह संतेसुवि भोगेसुं, नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अपरलोगंमिवि, पुन्नं कुसलाणुबंधिमिणं ॥१९३ ॥ वृत्तिः- इह यदुदयात् 'सत्स्वपि भोगेषु'-शब्दादिषु 'नाभिष्वङ्गो, दृढम्'-अत्यर्थम्'अनुष्ठानं अस्ति च परलोकेऽपि' दानध्यानादि, 'पुण्यं कुशलानुबन्धीदं', जन्मान्तरेऽपि कुशल-कारणत्वादिति गाथार्थः ॥ १९३ ॥ परिसुद्धं पुण एअं, भवविडविनिबंधणेसु विसएसुं । जायइ विरागहेऊ, धम्मज्झाणस्स य निमित्तं ॥ १९४ ॥ __वृत्तिः- 'परिशुद्ध पुनरेतद्'-अभ्यासवशेन कुशलानुबन्धि पुण्यं, 'भवविटपिनिबन्धनेषु विषयेषु' संसारवृक्षबीजभूतेष्वित्यर्थः, 'जायते विरागहेतुः'-वैराग्यकारणं, 'धर्मध्यानस्य च निमित्तं', महापुण्यवतां महापुरुषाणां तथोपलब्धेरिति गाथार्थः ॥ १९४ ॥ જો પાપનું આવું સ્વરૂપ છે તો પુણ્યનું સ્વરૂપ કેવું છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે– જેના ઉદયથી મળેલા પણ શબ્દાદિ ભોગોમાં અતિશય રાગ ન થાય અને પરલોકમાં હિતકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy