________________
[८५
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
वृत्तिः- 'यद्येवं' पुण्यपापयोः स्वरूपं यथाऽभ्यधायि भवता नन्वेवं 'किं गृहिणः अर्थोपादानपालनादिषु' सत्सु आर्तध्यानाद्, आदिशब्दानाशादिपरिग्रहः, 'वेदना नसक्लिष्टा?' सक्लिष्टैवेत्यभिप्रायः, 'किं वा तस्याः'-सक्लिष्टाया: वेदनायाः ‘स्वरूपं' यदेषाऽपि सक्लिष्टा न भवतीति गाथार्थः ॥ १८६ ॥
વાદીએ પુણ્ય-પાપનું સ્વરૂપ કહ્યું, એટલે હવે આચાર્ય કહે છે
જો પુણ્ય-પાપનું સ્વરૂપ તમે કહ્યું તેવું છે તો ગૃહસ્થોને ધન મેળવવામાં, મેળવેલા ધનનું રક્ષણ કરવામાં અને ધનનો વિયોગ વગેરેમાં થતું દુઃખ સંક્લિષ્ટ (ચિત્તસંક્લેશવાળું) નથી ? સંક્લિષ્ટ જ છે. (કારણ કે ગૃહસ્થને એમાં ચિત્તસંક્લેશ થાય જ છે.) જો તમારા મતે આ દુઃખ પણ સંક્લિષ્ટ ન હોય તો સંક્લિષ્ટ દુઃખનું સ્વરૂપ શું છે તે તમે કહો. [૧૮૬] पराभिप्रायमाशङ्कय परिहरनाह
गेहाईणमभावे, जा तं रूवं इमीइ अह इटुं । ___ जुज्जइ अ तयभिसंगे, तदभावे सव्वहाऽजुत्तं ॥ १८७ ॥ वृत्तिः- 'गेहादीनां'-गृहधनादीनाम् 'अभावे या' वेदना 'तद्रूपमस्याः'-सक्लिष्टायाः वेदनाया: 'अथेष्टम्'-अभ्युपगतं भवता, एतदाशङ्कयाह-'युज्यते' एतद्रूपं तस्याः 'तदभिष्वङ्गे' गेहादिष्वभिलाषे सति, 'तदभावे' अभिष्वङ्गाभावे 'सर्वथा'-एकान्तेना युक्तं' तद्रूपमस्याः, निरभिष्वङ्गस्य सङ्क्लेशायोगादिति गाथार्थः ।। १८७ ॥
વાદી બોલે તે પૂર્વે જ વાદીના અભિપ્રાયની કલ્પના કરીને આચાર્ય તેનો ઉત્તર આપે છે
ઘર, ધન વગેરે ન હોય તેથી જે દુઃખ થાય તે દુ:ખ સંક્લિષ્ટ છે એમ તમે માનતા હો તો અમે કહીએ છીએ કે ઘર, ધન વગેરેની અભિલાષા હોય તો ઘર, ધન વગેરેના અભાવથી સંક્લિષ્ટ (=સંક્લેશવાળું) દુ:ખ થાય. આથી ઘર, ધન વગેરેની અભિલાષા ન હોય તો તેના અભાવથી સંક્લિષ્ટ ६:५ न थाय. ॥२९॥ 3 अभिलाषा हितने संऽसे न थाय. [१८७] एतदेव समर्थयति
जो एत्थ अभिस्संगो, संतासंतेसु पावहेउत्ति ।
अट्टज्झाणविअप्पो, स इमीए संगओ रूवं ॥ १८८ ॥ वृत्तिः- 'योऽत्र'-लोके ऽभिष्वङ्गो'-मूर्च्छलक्षणः 'सदसत्सु' गेहादिषु 'पापहेतुरिति'पापकारणम्'आर्तध्यानविकल्प:'-अशुभध्यानभेदोऽभिष्वङ्गः 'स' खलु अस्याः'-सक्लिष्टाया वेदनायाः 'सङ्गतो रूपम्'-उचितस्वरूपमिति गाथार्थः ॥ १८८ ॥
આ જ વિષયનું સમર્થન કરે છે– મળેલી કે ન મળેલી ઘર વગેરે વસ્તુઓમાં જે મૂછ (આસક્તિ) થાય તે પાપનું કારણ છે,
"Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org