________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चैत्यवन्दनादिविधिना सामायिकारोपणव्यतिकर: 'तस्य' - विरतिपरिणामस्य' उपायो' - हेतु: 'प्रायो'बाहुल्येन 'तद्’- तस्मात् 'क्रियत एवेदं' - चैत्यवन्दनादि प्रव्रज्याविधानमिति गाथार्थ: ।। १६८ ।। આ પૂર્વપક્ષ કહ્યો. હવે ઉત્તર પક્ષ કહે છે
પરમાર્થથી વિરતિપરિણામ જ દીક્ષા છે એવું જ જિનવચન છે એ તમારું કથન તદ્દન સત્ય છે. આમાં કોઈ ફેરફાર નથી. તો પણ પ્રસ્તુત દીક્ષાવિધિ સફલ જ છે. કારણ કે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકના આરોપણનો પ્રસંગ વિરતિપરિણામનો ઉપાય છે, તેનાથી પ્રાયઃ વિરતિપરિણામ થાય છે. માટે આ ચૈત્યવંદનાદિ પ્રવ્રજ્યાવિધિ કરવો જ જોઈએ. [૧૬૮]
उपायतामाह
७८ ]
जिणपण्णत्तं लिंगं, एसो उ विही इमस्स गहणंमि । पत्तो मएत्ति सम्मं चिंतेंतस्सा तओ होइ ॥ १६९ ॥
"
वृत्ति: - 'जिनप्रज्ञप्तं लिङ्गं'- तीर्थकरप्रणीतमेतत् साधुचिह्नं रजोहरणमिति, 'एष च' - - चैत्यवन्दनादिलक्षणों' विधिरस्य' - लिङ्गस्य ग्रहणे' - अङ्गीकरणे प्राप्तो मया' ऽत्यन्तदुराप इत्येवं ('सम्मं'सभ्यञ्) ‘चिन्तयतः’ सतः शुभभावत्वाद् ' असौ ' - विरतिपरिणामो 'भवतीति' गाथार्थः ॥ १६९ ॥
દીક્ષાવિધિ વિરતિપરિણામનો હેતુ કેવી રીતે બને છે તે જણાવે છે—
દીક્ષાર્થી દીક્ષાવિધિ કરતાં વિચારે કે રજોહરણ રૂપ આ સાધુલિંગ તીર્થંકરોએ બતાવ્યું છે. તેના સ્વીકારનો આ ચૈત્યવંદનાદિ રૂપ વિધિ છે. અત્યંત દુર્લભ આ વિધિ મને (મહાભાગ્યથી) પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે શુભવિચારણા કરતા એવા તેને શુભ ભાવ થવાથી વિરતિપરિણામ થાય छे. [१६८ ]
कथं गम्यत इति चेत् ? उच्यते
लक्खिज्जइ कज्जेणं, जम्हा तं पाविऊण सप्पुरिसा । नो सेवंति अकज्जं, दीसइ थेवंपि पाएणं ॥ १७० ॥
वृत्ति:- 'लक्ष्यते' - गम्यते 'कार्येणासौ' विरतिपरिणामः, कथमित्याह - 'यस्मात् तं'चैत्यवन्दनपुरस्सरं सामायिकारोपणविधि 'सम्प्राप्य सत्पुरुषाः ' - महासत्त्वाः प्रव्रजिता वयमिति 'न सेवन्ते अकार्यं' - परलोकविरुद्धं किञ्चित्,' दृश्यते' एतत्-प्रत्यक्षेणैवोपलभ्यते एतत् स्तोकमप्य' कार्यं 'प्रायशो ' - बाहुल्येन न सेवन्ते, अतो विरतिपरिणामसामर्थ्यमेतदिति गाथार्थः ॥ १७० ॥
જીવમાં વિરતિપરિણામ થયો છે એ કેવી રીતે જાણી શકાય તે જણાવે છે—
દીક્ષાવિધિથી દીક્ષિત બનેલામાં વિરતિપરિણામના કાર્યથી વિરતિપરિણામ જાણી શકાય છે. તે આ પ્રમાણે- મહાસાત્ત્વિક પુરુષો ચૈત્યવંદનાદિ પૂર્વક સામાયિક આરોપણની વિધિ કરીને “અમે હવે સાધુ બન્યા છીએ” એમ વિચારીને પરલોકવિરુદ્ધ કંઈ કરતા નથી. વિધિથી દીક્ષિત બનેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org