________________
જૈનસં મત જ્ઞાનચર્ચા
(ગ) વિoાન (વિજ્ઞાન) :- પ્રસ્તુત શબ્દ વિ + જ્ઞ (મવવોઇરે, ૧૦૧) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. પ્રાચીન જૈન બૌદ્ધ પરંપરામાં થયેલા તેના ઉલ્લેખ અંગેની ચર્ચા પૂર્વે થઈ ગઈ છે.149 જેનપરંપરામ નંદિ અને ખંડાગમમાં તેને ઉલ્લેખ મતિજ્ઞાનના અવાયના) પર્યાય તરીકે થયેલે છે.150 આ અર્થમાં તેને બૌદ્ધસંમત વિજ્ઞાન સાથે સરખાવી શકાય, કારણ કે ત્યાં પંચેન્દ્રિયજ્ઞાન અને
સ્મરણ એ વિજ્ઞાન1 5 1 છે. નદિ ષટૂખંડાગમના ટીકાકારેએ વિજ્ઞાનના અર્થની વિશેષ સ્પષ્ટતા કરવા પ્રયાસ કર્યો છે : જિનદાસગણિ તેને અર્થ અવધારિત અર્થનું જ્ઞાન કરે છે, જયારે હરિભદ્ર તેને તીવ્રતર ધારણું કહે છે. પરંતુ આ અર્થ પ્રમાણે તે અવાયને પર્યાય રહે તે નવી સ ભવ છે કે આ મુશ્કેલી મલયગિરિના ધ્યાનમાં આવી હોય આથી તેમણે તેને તીવ્રતાર ધારણ ને હેતુ કહ્યો છે 152 ધવલાટીકાકારે તેને અર્થ, મીમાંસિત અર્થને સંકોચ એ કર્યો છે 153 અહીં તેમને મીમાંસિતને અર્થ ઈહિત (ઈડામાં પ્રાપ્ત થયેલે) અભિપ્રેત છે, આથી તેમનું અર્થધટન જિનદાસગણિની નજદીકનું છે.
| (ઘ) બૌદ્ધસંમત સંજ્ઞા, દાન, અને પ્રજ્ઞા – પિટકમાં વિજ્ઞાન અને પ્રજ્ઞાની ભેદરેખા સ્પષ્ટ નથી. ત્યાં પ્રજ્ઞા અને વિજ્ઞાન એકબીજામાં મળેલાં જણાય છે.15 4 પછીના કાનમાં વિશુદ્ધિમ માં તેની ભેદરેખા સ્પષ્ટ ક વામાં આવી છે. ત્યાં જણાવ્યા પ્રમાણે વૈજ્ઞ, વિજ્ઞાન, પ્રજ્ઞા એમ ત્રણ ઉત્તરોત્તર કક્ષાઓ છે, જેને અનુક્રમે બાલક, ગ્રામ્યપુરુષ અને શરાફે કરેલા સિક્કા ના દર્શનના ઉદાહરણથી સમજાવી શકાય. જેમકે બ લકને માત્ર સિક્કાના આકારનું જ્ઞાન થાય છે, આવું અલ્પ અને અસ્પષ્ટ જ્ઞાન એ સંજ્ઞા છે ગ્રામ્ય પુરુષને તેના આકાર ઉપરાંત ઉપયોગને પણ ખ્યાલ આવે છે. આવું કંઈક વિશેષ સ્પષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન છે અને શરાફને તેના આકાર તેમજ ઉપગ ઉપરાંત તેની સત્યાસત્યતા આદિ અનેક વિશેષતાઓનું જ્ઞાન થાય છે. આમ વસ્તુગત અનેક પર્યાનું જ્ઞાન પ્રજ્ઞા છે.15 કે આ ત્રણ કક્ષ ઓને અનુક્રમે જેનસંમત સામાન્ય અથવાë. વિરોષ સામન્ય અથવઘઢ અને મવાય સાથે સરખાવી શકાય. વળી, પ્રસ્તુત બૌદ્ધસ મત વિજ્ઞાન અને પ્રજ્ઞાને અનુક્રમ જૈન મત વિજ્ઞાન અને હરિભદ્રાદિ આચાર્ય સંમત પ્રજ્ઞા સાથે સરખાવી શકાય, કારણ કે બને વિજ્ઞાનમાં વિશેષજ્ઞાનપ્રાપ્તિ થાય છે અને બને પ્રજ્ઞ માં વસ્તુગત અનેક પર્યાનું જ્ઞાન હોય છે. પ્રસ્તુત બૌદ્ધસંમત સંશા અને જેનસ મત સન્ન ભિન્ન છે. આમ છતાં તેને જૈનસંમત મતિજ્ઞાન અર્થ પરક સંજ્ઞા સાથે સરખાવી શકાય 15 () કારણ કે બન્નેમાં વસ્તુનાં પ્રાથમિક જ્ઞાનને અંશ સમાન છે.
(૬) વીમ :- જેન પરંપરામાં આગમોમાં પ્રજાએલા વીનંar શબ્દનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org