SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન .' દુષ્ટ બુદ્ધિ, કૃમિતિ, નિગ્રહબુદ્ધિ. દુમનસ્વ, આદિ અર્થોમાં અને આદુદાત્ત અતિ શબ્દ અજ્ઞાન તેમજ દુમતિ અર્થમાં છે, જ્યારે મોદાત્ત મા1િ2 શબ્દ રૂપ, દીપ્તિ, પ્રભા આદિ જ્ઞાનભિન્ન અર્થ માં હોવાથી અને તે મન ધાતુમાંથી નિષ્પન્ન થયો ન હોવાથી તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે.11 ઉક્ત ઉલ્લેખના આધારે એમ કહી શકાય કે સ્વતંત્રપણે પ્રજાયેલે મતિ શબ્દ મે ટે ભાગે સ્તુતિ-સ્તોત્ર અપરક છે, જ્યારે ઉપસર્ગ કે પૂર્વગ સહિત પ્રજાયેલે મતિ શબ્દ મોટે ભાગે બુદ્ધિપરક અથમાં છે. શ્રી બી. આર. શર્મા સ્તુતિ સ્તોત્ર અથના સંદર્ભમાં કહે છે કે ઋસંહિતાના કાળમાં મન ધાતુ to speak અર્થમાં વપરાતો હશે, કારણ કે સ્તુતિ-સ્તોત્ર અર્થ મન્ જ્ઞાને કે મન્ મવવાઘને ધાતુમાંથી નિષ્પન્ન થઈ શકે નહિ.1 પરંતુ સ્તુતિ-સ્તંત્ર અને બુદ્ધિ વચ્ચે આવી મેટી ભેદરેખા દોરવી આવશ્યક નથી, કારણ કે સ્તુતિ પણ આ પાતતઃ બુદ્ધિમાંથી જ જન્મે છે. આથી ઉપયુક્ત બને અર્થ મન જ્ઞાને કે મવવાઘનેમાંથી નિષ્પન્ન થઈ શકે ખરા. (ખ) બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષમાં મતિ શબ્દ : શતપથ બ્રાહ્મણ અને તાક્ય મહાબ્રાહ્મણી માં પ્રાપ્ત થતો મતિ શબ્દ અનુક્રમે યજુવેદ અને સામવેદના ઉદ્ધારણને છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં પ્રયોજાયેલ મતિ શબ્દ પ્રાજ્ઞ- પ્રજ્ઞાપરક અર્થમાં છે 11 ઐતરેય આરણ્યકમાં સંજ્ઞાન, માજ્ઞાન વિજ્ઞાન, ધ્વજ્ઞાન, મેધા, દષ્ટિ, તે, મનીષા, કૃતિ, સંસ્કૃતિ, સંકલ્પ આદિ શબ્દો સાથે મતિ શબ્દ પ્રયોજાયે છે.18 આથી એમ કહી શકાય કે તે કાલમાં મતિ શબ્દ કૃતિ, ઇતિ, આદિથી ભિન્ન એ વિશિષ્ટ અર્થ ધરાવતે હતો. અહીં સાયણ મતિને અથ રાજકાર્યાદિ આચન, મનન એ આપે છે. પૂજ્યપાદ આદિ આચાર્યો પણ મતિને મનનપરક અર્થ આપે છે. 19 ઐતરેય આરણ્યકમાં માતે તિથી ભિન્ન છે, જ્યારે જૈન પરંપરા પૃત(ઘારા)ને મતિજ્ઞાનને એક ભેદ માને છે. અતરેય આરણ્યકમાં મત મૃતથી ભિન્ન છે, જ્યારે જેના પર પરામાં એ અંગે બે વિચારધારા જોવા મળે છે ઃ (૧) જેન આગમિક પરંપરા હકૃત (ધારણા)ને મતિને એક ભેદ માને છે, જ્યારે (૨) જેન તાર્કિક પરંપરા સ્મૃતિને મતિથી ભિન્ન માને છે. 1 છાંદોગ્ય ઉપનિષગત કરિ શબ્દને અર્થ શાંકર અને રંગરામાનુજ ભાષ્ય અનુસાર મનન થાય છે.22 જે અર્થની તુલના ઉપર થઈ ગઈ છે. કઠોપનિષદ્દમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy