________________
પ્રકરણ - ૩ ' ' '
મતિજ્ઞાન મુદ્દાઓ : ૧. પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં અતિશ્રત.
૨. મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો : મઈ, સંમ, ઈહા, બુદ્ધિ
મેહા, તક, ઊહા, ચિત, વિતક મગણું. ગેસણું, પણ
સણા, વિણાણુ, વીમ સા, એગિહણયા આદિ. ૩. આગમ, નિર્યુક્તિ અને પછીના કાલમાં પ્રાપ્ત થતા મતિભેદો.
અશ્રુતનિશ્રિત-શ્રુતનિશ્ચિત મતિ. ૫. અશ્રુતનિશ્રિતના ઐત્તિકી આદિ ચાર ભેદ. ૬. શ્રુતનિશ્રિત મતિ : વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અવાય,
ધારણું, ૭. બહુ આદિ બાર ભેદ. ૮. ઇન્દ્રિયની પ્રાપ્ય–અપ્રાકારિતા ? મન અને ચક્ષની
અપ્રાયકારિતા, શ્રેત્રની પ્રાયકારિતા, ૯. શબ્દનું પગલિકત્વ. ૧૦. મતિજ્ઞાન પ્રક્રિયા : જેન, સાંખ્ય, ન્યાય વૈશેષિક અને બૌદ્ધ
સંમત સોપાને અને તુલના. (૧) પ્રાચીન વૈદિક, બૌધ અને જૈન પરંપરામાં મતિ શ્રુત :
(ક) સંહિતામાં મતિ શબ્દ - મતિ શબ્દ મન્ ધાતુમાંથી નિષ્પન્ન થયું છે. અફસંહિતામાં તે ઉપસર્ગ કે પૂર્વગ સિવાય સ્વતંત્રપણે અને પૂર્વગ કે ઉપસર્ગ સહિત એમ બંને રીતે પ્રજા છે. પૂર્વગ-ઉપસર્ગ સિવાયને સ્વતંત્રપ્રજાયેલે મતિ શબ્દ, સોયણે કરેલા અર્થધટન અનુસાર ધણાં સ્થળોમાં
સ્તુતિ-સ્તોત્રપરકI માં છે, જ્યારે અલ્પ રથામાં તે બુદ્ધિ 8 ઑતા, સ્તુત્ય શત્રુ આદિ અર્થોમાં છે. આ અલ્પ સ્થળોમાં પણ વેલણકર અને ગ્રિફીથ પ્રાય : સ્તુતિસ્તોત્રપરક જ અર્થ આપે છે. - ઉપસર્ગ કે પૂર્વગ સહિત મતિ શબ્દ - સાયણ અનુસાર પ્રમત અને સુમતિ શબ્દ બુદ્ધિપરક અર્થમાં, મતિમતિ” શબ્દ નિરુદ્ધ મનસ્ક અર્થમાં, સુમાતા શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org