________________
જેનસંમત શાનચર્ચા
મન:પર્યાય મોઢવ્યવિષયક છે, જ્યારે કેવલજ્ઞાન-દર્શન અભિન્ન છે, કારણ કે તે બને સકલ છે; અનાવરણ છે, અનંત છે અને અક્ષય છે. 231 (૩) કેવલના જ્ઞાનમાં પાઠ હોવાથી તે જ્ઞાન છે અને દર્શનમાં પાઠ હોવાથી તે દશન છે, અહીં પારિભાષિક શાબ્દિક ભિન્નતા છે, પારમાર્થિક નહિ.૨ ૩ ૪ (૪) બન્નેને અભિન્ન માનવાથી બનેનું અપર્યવસિતત્વ અને આનન્ય સંગત બની શકે છે. 239
મતિનિમિત્ત અથ પ્રતીતિમાં દર્શનની શક્યતા નથી.240 વસ્તુતુ અસ્પષ્ટ અર્થમાં આંખ વડે જે જ્ઞાન થાય છે, તે જ ચક્ષુદર્શ છે અને ઇન્દ્રિયોના અવિષયભૂત અર્થમાં મન વડે જે જ્ઞાન થાય છે તે જ અચક્ષુદર્શન છે. 2 41 અતીન્દ્રિયપ્રતીતિમાં પણ દર્શનની શકયતા નથી, કારણ કે અવધિજ્ઞાનમાં અસ્કૃષ્ટ ભાવ પ્રત્યક્ષ હોય છે, તેથી અવધિજ્ઞાન એ જ અવધિદર્શન છે. આ જ રીતે કેવલજ્ઞાન દર્શનની અભિનતા પ્રતીત છે. 242 શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાન પણ અભિન્ન છે.22 3
(આ) જ્ઞાન-દર્શનને ભેદ : મોટા ભાગના જૈનાચાર્યો ચક્ષુરાદિદશન, શ્રદ્ધાનરૂપદર્શન અને મત્યાદિજ્ઞાન એ ત્રણેયને પરસ્પર ભિન્ન માને છે :
(૧) ચક્ષુરાદિદર્શન અને શ્રદ્ધાનરૂપ દર્શનને ભેદ : ચક્ષુરાદિદર્શનને દર્શાનાવરણીય કર્મો સાથે સંબંધ છે, જયારે શ્રદ્ધાનરૂપ દર્શનને દર્શનમોહનીય સાથે છે? 44 વળી દશનાવરણના અને મોહનીયના આસ્ત્ર ભિન્ન છે. 45 આથી ઉક્ત બન્ને પ્રકારનાં દશને ભિન્ન ભિન્ન છે
(૨) ચક્ષુરાદિદર્શન અને જ્ઞાનને ભેદ : ચક્ષુરાદિદર્શન અને જ્ઞાન ભિન છે, એવી માન્યતા આગમકાળથી ચાલી આવી છે, કારણ કે દર્શનને અનાકાર અને જ્ઞાનને સાકાર માનવામાં આવ્યું છે 40 તેમજ બન્નેનાં આવરણને ભિન્ન 47 સ્વીકાર્યા છે. ધવલાટીકાકાર બન્ને વચ્ચે કાર્યકારણ સંબંધ માને છે. તેઓ કહે છે કે, ચાક્ષુષજ્ઞાન, ચક્ષભિન્ન ઇન્દ્રિયજન્ય જ્ઞાન અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનના કારણભૂત જે સ્વસંવેદનો છે તેઓ અનુક્રમે ચક્ષુદર્શન, અચકુંદન, અવધિદર્શન અને કેવલદર્શન છે.248
(૩) દર્શન-નાનનો સંબંધ : શ્રદ્ધાનરૂપદર્શન, ચક્ષુરાદિદશન અને જ્ઞાન પરસ્પર ભિન્ન છે, આમ છતાં શ્રદ્ધાનરૂપદર્શન અને ચક્ષુગદિદન એ બંનેને જ્ઞાન સાથે સંબંધ છે, જે નીચે પ્રમાણે છે :
શ્રદ્ધાનરૂપદર્શન અને જ્ઞાન : જૈન પરંપરા માને છે કે, જે શ્રદ્ધાનરૂપ દર્શનની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org