________________
રાન-દર્શન-મિથ્થાન
૩૯ પ્રાપ્તિ હોય તે જ જ્ઞાનને સમ્યકજ્ઞાન કહી શકાય 24° ઉમાસ્વાતિ કહે છે કે, જે શ્રદ્ધાનરૂપ દર્શન હોય તો જ્ઞાન અને ચરિત્ર હોય કે ન પણ હોય, પરંતુ જે ચરિત્ર હોય તો જ્ઞાન હોય જ અને જ્ઞાન હોય તો ઉક્ત દર્શન હોય જ. છ ? પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે, લૌકિકજ્ઞાન અને શ્રદ્ધાનરૂપદર્શન યુગપત ઉતપન્ન થાય છે,851 પરંતુ અલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્ન કરવાનું રહે છે, તેથી શ્રદ્ધાનરૂપ દર્શનની પ્રાપ્તિ પછી અલૌકિકાનની પ્રાપ્તિ કાલક્રમે થાય છે એમ માનવું પડે (આ) ચક્ષુરાદિદશન અને ટ્રાન :
(૧) મત્યાદિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન : આગમાં જ્ઞાળ વાર શબ્દો એક સાથે ઉલ્લેખાયેલા જોવા મળે છે. જેનાચાર્યો વાળને સંબંધ જ્ઞાન સાથે અને પાસને સંબંધ દર્શન સાથે જોડે છે. આ સંબંધ નંદિના કાળ સુધી સ્થિર થયો ન હતો, એમ માનવું પડે, કારણું કે શ્રુત અને મનઃ પર્યાયને દર્શન ન હોવા છતાં તે બન્ને જ્ઞાનની વિચારણુમાં ત્યાં વાસ શબ્દ પ્રયોજાયો છે, જયારે મતિને પોતાનાં દર્શન હોવા છતાં તેની વિચારણામાં બે વાર શબ્દ પ્રના છે 252 આથી વાસ – વાસર શબ્દોને સમજાવવા માટે નંદિના ટીકાકારોને પ્રયાસ કરવો પડ્યો છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે નંદિ પછીના કાલમાં વાસને સંબંધ દર્શન સાથે થિર થ.
(ક મતિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન : મતિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન અંગે બે પરંપરા જોવા મળે છે : પૂજ્યપાદ, જિનદાસગણિ, હરિભદ્ર, અકલંક, ધવલાટીકાકાર, વિદ્યાનંદ, હેમચન્દ્ર અને મલયગિરિ આદિ કેટલાક આચાર્યો મતિજ્ઞાનીને અવગ્રહ-ઈહાથી ભિન્ન ચક્ષ-અચકું દર્શન હોય છે એમ માને 25 3 જ્યારે અભયદેવસૂરિ આદિ કેટલાક આચાર્યો મહિનાનીને અવગ્રહ-ઈહારૂપ દર્શન હોય છે એમ માને છે 2 3 4
મતિજ્ઞાનીને ચક્ષુ અને અચક્ષુ એમ બે દર્શન હોય છે. ચહ્યુશનને અર્થ સ્વ સ્પષ્ટ છે. પંચસંગ્રહકાર અચઠ્ઠર્શનને અર્થ શ્રેત્ર, ઘાણ, જીવા સ્પર્શ અને મન વડે સ્વવિષયનું સામાન્યગ્રહણ એવો કરે છે. 5 આ અર્થ અનુસાર અચક્ષુ
શનના પાંચ પ્રભેદો છે એમ માનવું પડે. ઉક્ત વ્યવસ્થા અનુસાર ચક્ષુદ્ર્શન ચક્ષતિની પૂર્વે અને અયક્ષશન શ્રોત્રમતિ, ધ્રાણમતિ આદિ બાકીના પાંચ મતિભેદોની પૂર્વ પ્રાપ્ત થાય છે. સિદ્ધસેન દિવાકરેને મને જન્યજ્ઞાન અને અયક્ષ શનને અભેદ અભિપ્રેત હોવાથી તેમણે અયક્ષદર્શનને અર્થ માનસદર્શન કર્યો છે. 6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org