________________
પાન-દર્શન-મિથ્યાપાાન છે :
ઘાતી–આઘાતી કર્મ પ્રકૃતિના રસના ધાતિત્વ-અધાતિના સંદર્ભમાં પ્રકૃતિના બે ભેદ છે : અઘાત અને ઘાતી,
(૧) અધાતી : જે પ્રકૃતિઓ આત્માના ગુણને ઘાત કરતી નથી તે અઘાતી છે. અઘાતી રસ સ્વરૂપથી સધાતી કે દેશઘાતી નથી, પરંતુ જેમ શાહુકાર માણસ ચારના સંસર્ગથી ચેર જે. દેખાય છે, તેમ આ પ્રકૃતિ સધાતીના સંસર્ગથી સાવધાની જેવી બને છે. નામ, ગોત્ર, આયુ અને વેદનીય એ ચાર કમની પ્રકૃતિઓ 29 અધાતી છે.
(૨) ઘાતી : જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મેહનીયની પ્રકૃતિઓ ધાતી છે. ઘાતીની પ્રકૃતિએના બે ભેદ છે ; સર્વધાતી અને દેશધાતી.
(અ) સવંધાતી : જે પ્રકૃતિઓ પિતાના જ્ઞાનાદિ આવાય ગુણને સંપૂર્ણ ઘાત કરે તે સવધાતી છે.132 સર્વઘાતી રસ તાંબાના વાસણની જેમ છિદ્રરહિત, ધીના વાસણની જેમ અત્યંત ચીકણ, દ્રાક્ષની જેમ થોડા પ્રદેશમાં પુષ્ટ થનાર અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મલ હેય છે.135 કેવલજ્ઞાન, કેવલદર્શન આદિ ૨૦ પ્રકૃતિઓ સર્વધાતી છે. આ પ્રકૃતિનાં દિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક સ્પર્ધકે સર્વઘાતી સ્વભાવના છે. આ પ્રકૃતિનાં એકથાનક સ્પર્ધા હેતાં નથી 134
(આ) દેશઘાતી : જે પ્રકૃતિએ પિતાના જ્ઞાનાદિ આવાય ગુણના અમુક ભાગને વાત કરે છે, સમગ્ર ગુણને નહિ, તેઓ દેશઘાતી છે. દેશધાતી રસ સ્વરૂપથી ઓછો ચીકણે અને નૈમલ્યરહિત હોય છે. તેમાંનો કેટલોક રસ વાંસની સાદડીની જેમ સેંકડે મોટા છિદ્રવાળો હેય છે, કેટલેક રસ ઊનની કાંબળની જેમ મધ્યમ કક્ષાનાં સેંકડો છિદ્રવાળા હોય છે અને કેટલોક રસ સુંવાળા વસ્ત્રની જેમ સેંકડે સૂક્ષ્મ છિદ્રોવાળા હોય છે.13 % મત્યાદિ ચાર જ્ઞાને, કેવલદર્શન સિવાયનાં ત્રણ દર્શન વગેરે ૨૫ પ્રકતિઓ દેશદ્યાતી છે. આ પ્રકૃતિનાં ચતુઃ સ્થાનક અને ત્રિસ્થાનક સ્પર્ધા કે સર્વધાતી છે. ધિસ્થાનકનાં કેટલાંક સ્પર્ધકે સર્વધાતી છે, તે કેટલાંક પદ્ધ કે દેશઘાતી છે, જ્યારે એક સ્થાનક સ્પર્ધકે દેશધાતી સ્વભાવનાં 31 છે. એકસ્થાનક કરતાં અનંતગણું વધારે દિસ્થાનક રસ છે, તેથી અનન્તગણે વધારે ત્રિસ્થાનક રસ છે અને તેથી અનન્તગણે વધારે ચતુસ્થાનક રસ છે.13s (ખ) ક્ષપશમાદિભાવ :
જ્ઞાન-દર્શનની આવારક પ્રવૃતિઓને ઔદયિક, ક્ષાપશમિક, ક્ષાયિક અને પારિણમિક એમ ચાર ભાવો હોય છે, પણ પથમિક ભાવ હોતો નથી. કારણ કે એ ભાવ મેહનીયને જ હોય છે. ક્ષયોપશમ અને ઉપશમ બન્નેમાં ઉદય પામેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org