SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈનસંમત જ્ઞાનચર્ચા દહી છે.11 8 તેમને બંધ જઘન્યતઃ અંતર્મ દુર્ત કાલ સુધી નિરંતર રહેતેહેવાથી તેઓને નિરંતર બંધા કહી છે.119 વિપાકોદય વખતે બંધાતા કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ હોવાથી તેઓને ઉદયબધેકૃષ્ટ કહી છે.120 તેઓના દલનું વેદન સ્વવિપાકને લીધે ચરમસમયે થતું હોવાથી તેઓને ઉદયવતી કહી છે.12 1 તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ સાગરોપમ કોટિકેટી છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. 28 શુભ-અશુભ પ્રકૃતિ : કર્મની તમામ પ્રકૃતિનાં સ્પર્ધકોના રસની કડવાશ-મીઠાશને ધ્યાનમાં રાખીને તેમને શુભ અને અશુભ એમ બે વિભાગમાં વિભક્ત કરી છે. મનુષ્યત્રિક આદિ ૪૨ પ્રકૃતિઓ શુભ છે, કારણ કે તેમનાં દિ સ્થાનક પદ્ધ કેને રસ ખીરખાંડ જે આઠલાદક હોય છે, જ્યારે જ્ઞાન-દર્શનાવરણાદિ ૮૨ પ્રકૃતિએ અલભ છે, કારણ કે તેમનાં એકસ્થાનક પદ્ધકને રસ લીમડો અને તુંબડી જેવો કટુ છે.13 સ્પદ્ધકે : એક એક પરમાણુને સમુદાય એક વગણે છે. તે પછી સમસ્ત ક્રિપ્રદેશ સ્કંધની બીજી વગણું છે. એ રીતે અનત વગણીઓ છે. અભવ્યથી અનન્તગણું અથવા સિદ્ધથી અનન્તમાં ભાગ જેટલી વગણાઓ મળીને પ્રથમ સ્પદ્ધક થાય છે.124 આમ સ્પર્ધક એ વગણને સમૂહ છે. 125 રૂદ્ધ કોના ચાર ભેદ છે ? એકસ્થાનક, દિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક. બે કષનું આવર્તન કરતાં બાકી રહેતા એક કર્ષકને દિસ્થાનક કહે છે, ત્રણ કષકનું આવર્તન કરતાં બાકી રહેતા એક કષકને ત્રિસ્થાનક કહે છે અને ચાર કષકનું આવર્તન કરતાં બાકી રહેતા એક કષકને ચતુઃસ્થાનક કહે છે.12 4 આ સ્પર્ધાના મન્દ, મન્દીર આદિ ધણું ભેદ છે. અશુભ પ્રકૃતિનાં એક સ્થાનિક સ્પર્ધા કે પાણી ઉપર કરેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ સંજવલન ક્રોધાદિથી થાય છે. ધિસ્થાનક સ્પર્ધા કે રેતી ઉપર દોરેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિથી થાય છે. ત્રિસ્થાનક સ્પર્દકે સૂર્યતાપથી સુકાઈ ગયેલા તળાવની જમીન ઉપર પડેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ અપ્રત્યાખ્યાન સંજ્ઞક ક્રોધાદિથી થાય છે. ચતુઃસ્થાનક પદ્ધ કે પત્થર ઉપર પડેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ અનન્તાનુબંધી ક્રોધાદિથી થાય છે.? શુભ પ્રકૃતિનાં રસસ્પદ્ધ કે અશુભ પ્રકૃતિનાં રસસ્પદ્ધ કરતાં ઉલટા સ્વભાવનાં છે. જેમકે તેમનાં દિસ્થાનક Íદ્ધકે પત્થર ઉપરની રેખા જેવાં, ત્રિરથાનક સ્પર્ધા તળાવની સૂકી જમીન ઉપરની રેખા જેવાં અને ચતુઃસ્થાનક સ્પર્ધા કે રેતી અને જલ ઉપરની રેખા જેવાં હોય છે. અહીં એક સ્થાનક રૂદ્ધકને અભાવ હોય છે.12 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy