________________
૧૯૨
જૈનસ મત જ્ઞાનચર્ચા
ઉપલક્ષણ માનીને એમ કહેતા હોય કે રૂપ, આદિના જ્ઞાન પછી, રૂપ-રસ આદિ સાથે અવિનાભાવથી જોડાયેલા અર્થાંનુ જ્ઞાન શ્રુત છે, તો તે યોગ્ય છે.2°1
કેટલાક આચાર્યાં એવું માનતા હતા કે, મતિ અક્ષર છે, જ્યારે શ્રુત અક્ષરઅનક્ષર ઉભયાત્મક છે. જિનભદ્ર કહે છે કે આ વ્યવસ્થા યોગ્ય નથી. કારણ કે મતિ પણ અનક્ષર (અવગ્રહ) અક્ષર (ઈહાર્દિ) ઉભયાત્મિકા છે. આમ છતાં આવી ભેદરેખા કરવી જ હોય તે એમ કહી શકાય કે શ્રુતમાં વ્યાક્ષર છે, જ્યારે મતિમાં વ્યાક્ષર નથી, તેથી તે અનક્ષર છે. જિનદાસગણિ શ્રુતનેે સાક્ષર અને મતિને અનર માને છે. સંભવ છે તેમણે સ્વીકારેલુ મતિનુ અનક્ષરત્ન જિનભદ્રીય વ્યવસ્થાનુસારી હાય. હરિભદ્ર અને મલયગિરિ શ્રુતને સાક્ષર અને મતિને ઉભયાત્મિકા માને છે.22 અહીં શ્રુતનું સાક્ષરત્વ શ્રુતાક્ષરલાભના સદલ માં અને જિનભદ્રોક્ત સાક્ષરઅનક્ષરત વર્ણ-અવળુ જન્યવના સંદર્ભમાં સમજવાથી કશી વિસ ગતિ રહેતી નથી.
કેકલાક આચાર્યાંના મત અનુસાર મતિ વર્લ્ડ (કાચી શણ) જેવી છે, જ્યારે રાજ્જત (વ્યશ્રુત) જીવ (રાણુની દોરી) જેવું છે. જિનભદ્ર કહે છે કે, આ વ્યવસ્થા અનુસાર ભાવદ્યુતને અભાવ આદિ વિસ ંગતિએ પ્રાપ્ત થાય છે. તેથી મતિ વલ્ક જેવી છે અને ભાવદ્યુત શુખ જેવુ છે એમ કહેવું જોઇએ. જિનદાસગણિ પૂર્વ પક્ષીના મતનું માત્ર ખંડન કરે છે કે, ઉક્ત વ્યવસ્થા અનુસાર ‘મતિનું પરિણામ શ્રુત છે, તેવા અથ" પ્રાપ્ત થાય, જે અયે!ગ્ય છે. મલગિરિએ જિનભદ્રોક્ત ઉત્તરક્ષને જ ઉલ્લેખ કર્યા છે. 2૦૩
કેટલાક આચાર્યાં એવું માનતા હતા કે મતિ સ્વપ્રત્યાયક છે, જ્યારે શ્રુત સ્વ-પપ્રત્યાયક છે. જિનભદ્ર કહે છે કે, આમ કહેવુ યોગ્ય નથી, કારણ કે કરાદિ ચેષ્ટા પરપ્રખેાધક હોવાથી મતિ પણ પરપ્રત્યાયક છે. વાસ્તવમાં પપ્રત્યાયકવા સબંધ જ્ઞાન સાથે નથી, પણ જ્ઞાનના કારણ સાથે છે. આ સંદર્ભ'મા શ્રુતનુ અસાધારણ કારણ દ્રવ્યશ્રુત રૂઢ છે, તેમ કરાદિ ચેષ્ટા દ્રવ્યશ્રુત રૂઢ નથી. અથવા નિર્વાણસાધક જ્ઞાનના કારણભૂત જૈન શબ્દરાશિ પરપ્રમેાધક છે, જ્યારે કરાદિ ચેષ્ટા તેવી નથી. જિનદાસણ, હરિભદ્ર અને મલયગિરિએ ઉક્ત મતના માત્ર ઉલ્લેખ કર્યો છે. સભવ છે તેમને જિનદ્રીય અથધટન અભિપ્રેત હોય. 204
તત્ત્વાર્થ" અનુસાર મતિ-શ્રુતના વિષય અસવ પર્યાયવાળાં દ્રવ્યા છે. જિનભદ્ર કહે છે કે, વિષયાદિ એક હાવા છતાં લક્ષાદિ ભેદના કારણે બન્ને ભિન્ન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org