________________
શ્રુતજ્ઞાન
૧૯૧
એનું ખંડન કરતાં કહે છે કે, શબ્દની અભિવ્યક્તિ પણ શબ્દાત્મક યો છે. તેથી શબ્દની પૂર્વે જ્ઞાન હોઇ શકે છે.196
(૩) મતિ-શ્રુત ભેદરેખા સ્પષ્ટ કરતી અન્ય દલીલેા :
ઉમાસ્વાતિ કહે છે કે, મતિ વતમાનકાલવિષયક હોય છે, જ્યારે અંત ત્રિકાલવિષયક છે, ઉપરાંત તે મતિ કરતાં વિશેષ શુદ્ધ છે. મતિ કરતાં જીતને વિષય મહાન છે, કારણ કે શ્રુત સર્વજ્ઞપ્રણીત છે અને જ્ઞેય અનંત છે. મતિજ્ઞાન ઈન્દ્રિયઅનિ દ્રિયનિમિત્ત છે, જ્યારે શ્રુત મનેાનિમિત્ત છે. અને આપ્તાપદેશ પૂર્વ ક છે. 1 ૭૩ જિનભદ્ર કહે છે કે, બન્ને જ્ઞાનેા ઇન્દ્રિય મતાનિમિત્ત છે. પરંતુ ભેદ રહે છે કે શ્રુતને અનુસરીને ઉત્પન્ન થતા મતિવિશેષો શ્રુત છે, જ્યારે વ્યુતનિરપેક્ષ રીતે ઉદ્ભવતા મિિિવશેષા મુદ્દે મતિજ્ઞાન છે. હરિભદ્ર, મલયગિરિ અને યોવિજયજી આ વ્યવસ્થાને અનુસર્યાં છે. 198 અને જ્ઞાતે ઈન્દ્રિયમને નિમિત્ત હોવાથી અભિન્ન છે, એ મતને પૂર્વ પક્ષમાં મૂકીને અક્લક શ્રુતનુ મતે નિમિત્તત્વ સિદ્ધ કરે છે. તેઓ કહે છે કે, શ્રુતના મનેનિમિત્તત્ત્વની બાબતમાં કાઈ જો એવે મુદ્દો ઉપસ્થિત કરે કે ઈંદ્રાદિ મનેાનિમિત્ત હોવાથી તેને પણ શ્રુત કહેવાં પડશે, તે તેનું સમાધાન એ છે કે, ઈંદાદ્ધિ માત્ર અવગ્રહથી ગૃહીત થયેલ વિષયમાં પ્રવર્તે છે, જ્યારે શ્રુત અટ્ટ' વિષયમાં પ્રવર્તે' છે. જેમ કે ઈન્દ્રિય અને મત વડે ઘટજ્ઞાન (તિજ્ઞાત) થયા પછી થતું તજજાતીય ભિન્ન ભિન્ન દેશ, કાળ રૂપ આદિથી વિલક્ષણુ પૂર્વ' ઘટનાન શ્રુત છે.1૭૭ વિદ્યાનંદ અકલ કનું સમ”ન કરે છે. વિશેષમાં તેઓ જણાવે છે કે, મતિ વ્યક્ત અને વિષય કરે છે. શ્રુતના ઈન્દ્રિયમને નિમિતત્ત્વની સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, મતિ સાક્ષાત્ ઈન્દ્રિયમનેાનિમિત્ત છે, જ્યારે શ્રુત સાક્ષાત્ મને નિમિત્ત છે અને પર ંપરા ઈન્દ્રિયમને નિમિત્ત છે. 2૦૦ આ સ્પષ્ટતા અનુસાર ઉમાસ્વાતિ, અકલક અને જિનભદ્રન મતમાં કશી વિસ ગતિ રહેતી નથી.
!
કેટલાક આચાયે શ્રવણુજન્ય જ્ઞાનને શ્રુત માનતા હતા. અકલક કહે છે કે, શ્રવણુજન્ય જ્ઞાન મતિ છે અને તે પછી થતુ જ્ઞાન શ્રુત છે. જેમકે શબ્દ સાંભળીને ‘આ ગાશબ્દ છે,' એવુ મતિજ્ઞાન થાય છે. તે પછી જેના અનેક પર્યાય ઇન્દ્રિય મનથી ગૃહીત કે અગૃહીત છે એવા તે શબ્દમાં અને તેના અભિધેયમા શ્રોત્રેન્દ્રિય વ્યાપાર સિવાય (અર્થાત્ મને વ્યાપાર દ્વારા) પ્રવતંતુ જ્ઞાન શ્રુત છે. વિદ્યાન દે કહે છે કે જો પૂર્વ પક્ષી શબ્દશ્રવણ પછી થતા શબ્દનિણૅયને શ્રુત કહેતા હોય તે! શ્રોત્ર મતિ પછી શ્રુતને અવકાશ રહેશે નહિ. આ પરિસ્થિતિમાં જે પૂર્વ'પક્ષી શબ્દશ્રવણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org