SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જેનસમત જ્ઞાનચર્ચા કહીને આપે છે, જ્યારે અકલંક આ ઉપરાંત બીજી રીતે પણ સમાધાન આપે છે કે વ્યવધાન હોવા છતાં પૂર્વ દિશા) શબ્દને ઉપયોગ થાય છે, તેથી તેની પૂવે' મતિ પરંપરયા પણ હેઈ શકે છે. વિદ્યાનંદ અકલંકના આ દિતીય સમા– ધાનનું સમર્થન કરે છે.193 કેટલાક આચાર્યો મતિપુર્વ મુ એ સૂત્રાશગત સુત ને અર્થ દ્રવ્યસુત કરતા હતા. જિનભદ્ર કહે છે કે, પ્રસ્તુત વ્યવસ્થા અનુસાર દ્રવ્યબુત પછી પતિ પ્રાપ્ત થાય, પરિણામે ભાવતને અભાવ પ્રાપ્ત થશે, વિદ્યાનંદ કહે છે કે, અહંત ભગવાન જ્યારે બેલે છે ત્યારે તેમના દ્રવ્યશ્રતની વે' કેવલજ્ઞાન હોય છે, મતિ નહિ. આથી આવી વિસંગતિઓ નિવારવા માટે સત્તને અર્થ ભાવશ્રત કરીને ભાવવૃતની પૂર્વે મતિ છે એ અર્થ સમજવાને છે. | Fતિ સુથપુષ્યિથા એ વિધાન સામે જે એવી દલીલ કરવામાં આવે કે મતિની પૂર્વે પણ કૃત હોઈ શકે છે, કારણ કે શબ્દથવણ પછી મતિ ઉત્પન્ન થઈ શકે છે. જિનભદ્ર કહે છે કે, મતિની પૂર્વે દ્રવ્યકૃત તે હોઈ શકે. આ પરિસ્થિતિમાં નંદિગત નિષેધ ભાવકૃતના સંદર્ભમાં સમજવાનો છે. આથી ભાવત પછી મતિ નથી એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં કોઈ એવી શંકા કરે કે “પયોગ પછી મયુગ ન હોઈ શકે ? જિનભદ્ર તેને ઉત્તર એ આપે છે કે યુપયોગ પછી મત્યુપયોગ હોઈ શકે છે. આથી ન મતિ સુયપુષ્યિને અર્થ ભાવકૃતનું કાય" મતિ નથી, એ થાય છે. 194 આમ પૂર્વાગત અને નંદિગત લક્ષગુના અર્થઘટન અંગે પ્રાપ્ત થતા વિવિધ મતના આધારે એવું અનુમાન કરી શકાય કે જિનભદ્ર પૂર્વેના કાળમાં કેટલાક આચાર્યો ઉચ્ચારાતા શબ્દને દ્રવ્યકૃતને જ તિજ્ઞાન માનતા હતા, જિનભદ્ર એ મને વ્યવસ્થિત કર્યા છે. પ્રત્યેક પ્રાણીમાં મતિ હોવાને લીધે, તેઓમાં “મૃતિપૂર્વવ' એ કારણ સમાનયણે રહેવા પામે, પરિણામે તેઓમાં કૃતની સમાનતા પ્રાપ્ત થશે, એવી શંકાનું સમાધાન કરતાં અકલંક કહે છે કે, પ્રત્યેક પ્રાણીમાં અતિવૃતાવરણના ક્ષયોપશમની તેમજ બાઘનિમિત્તની ભિન્નતાના કારણે તેઓમાં મૃત સમાન રહેવા પામશે નહિ. * સ્મૃતિ આદિની પૂર્વે મતિ હોવાથી તેઓ પણ ઉક્ત નિયમના આધારે મૃત કહેવાશે, એવી શંકાનું સમાધાન વિદ્યાનંદ એવુ કરે છે કે, યુતનું અત્યંતર કારણ (શ્રતાવરણનો ક્ષયોપશમ) સ્મૃતિ આદિને હેતું નથી, તેથી તેઓને શ્રત કહેવાશે નહિ. મીમાંસકે શ્રુતજ્ઞાનને મતિપૂર્વક માને છે, પણ શબ્દાત્મક શ્રત (વેદોને , મતિપૂર્વક માનતા નથી. કારણ કે તેઓ શબ્દાત્મકશ્રુતને નિત્ય માને છે. વિદ્યાનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy