________________
શ્રુતજ્ઞાન
: '1'; v=
૧૪૩
ખ્યા ૬૪ છે. 3 એક અક્ષર વિવક્ષિત હોય ત્યારે એક સગભગ બને છે. આ રીતે એક સંયોગીભંગની સંખ્યા ૬૪ છે. શ્રુતજ્ઞાન એક અક્ષરમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે જે સમુદાયમાં હોય છે તે એકમાં પણ હોય છે. 164 (૨) એક વર્ણને અન્ય વર્ણ સાથે સંગ થાય છે ત્યારે સંયોગીભંગની સંખ્યા વધતી ચાલે છે. જેમકે એક સંગીભંગની સંખ્યા એક છે, બે અક્ષરોના સંયોગથી ત્રણ ભંગ ઉદ્ભવે છે: ત્રણ અક્ષરોના સંયોગથી સાત ભંગ બને છે : જેમકે (૧) ઝ, (૨) મા, (૩) રૂ(૪) ૩ + , (૫) = + રૂ, (૬) આ + ર્ અને (૭) ૩ + મા -- રૂ. આમ અક્ષરોના સંયોગે વધતાં ભંગની સંખ્યા વધતી ચાલે છે, જેની કુલ સંખ્યા ૧, ૮૪, ૪૬, ૭૪, ૪૦, ૭૩, ૭૦, ૯૫, ૫૧, ૬૧૫ થોય છે.16 5 પ્રસ્તુત સંખ્યાનો આંકડો કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની રીત પખંડગમમાં ગાથાત્મક સૂત્ર દ્વારા બતાવી છે.166
નિયુક્તિ પરંપરા અનુસાર જેટલાં અભિધેય તેટલા શ્રુતભેદે છે. સમાન સ્વર-વ્ય જનમાં પણ અર્થભેદ હોય તે ભિન્ન મુતભેદે છે. શ્રુતભેદોની સંખ્યા અસ ખેય છે, જ્યારે ખંડાગમ પરંપરા અનુસાર જ્ઞાનરૂપ કાર્ય ઉત્પન્ન કરવાની બાબતમાં કોઈ અતર પડતું ન હોવાથી એક અક્ષરસ યોગ વિભિન્ન પદોમાં વિભિન્નક્રમે હોય કે વિભિન્ન વણ સાથે હોય તો પણ તે એક જ ગણાય છે 1 61 જેમકે દમ, મદ, નર, કર, વિભિન્ન પદો છે. તેમાં ૩, અને મ ભિન્નકમે છે અને ૨ ભિન્ન વર્ણની સાથે છે, છતાં ૮, ૧ અને ર જુદા જુદા નથી, આથી અભિધેય ગમે તેટલાં છે તે પણ અક્ષરોગોની સંખ્યા નિશ્ચિત રહેવા પામે છે.
સંગને અર્થ બે અક્ષરોની એકતા, કે સાથે ઉચ્ચારણ એ કરી શકાય નહિ, કારણ કે એકતા માનવાથી ધિત્વને નાશ થાય છે અને ચોસઠ અક્ષરોનું ઉચ્ચારણ એક સાથે શક્ય નથી, આથી સંયોગને અર્થ એકાયંતા છે 1 68,
(૩) અહીં કોઈ એવી શંકા કરે કે, બાહ્ય વર્ણો ક્ષણભંગુર હોવાથી બાહ્ય વર્ણ સમુદાય શકય નથી. તો તેનું સમાધાન એ છે કે, બાહ્ય વર્ણોથી અંતરંગ વર્ણો ઉત્પન્ન થાય છે, જે જીવદ્રવ્યમાં અંતમુંહત એટલે કાળ ટકે છે અને બાહ્યાથવિષયક વિજ્ઞાનને ઉત્પન્ન કરવા સમર્થ છે. આથી બાહ્યવર્ણોના અસ્તિત્વ વિષે કશી વિસંગતિ નથી,169 (ખ) પ્રમાણની દૃષ્ટિએ :
* પ્રમાણની દૃષ્ટિએ શ્રુતના વીસ ભેદો છે. ષટૂખ ડાગમમાં તેઓને માત્ર નામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org