SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત જ્ઞાનચર્ચા લેખ જ મળે છે, જેમકે પર્યાય, પર્યાયસમાસ, અક્ષર, અક્ષરસમાસ, પદ, પદસમાસ, સંધાત, સંતસમાસ, પ્રતિપત્તિ, પ્રતિપત્તિસમાસ, અનુગદ્વાર, અનુયેગઠારસમાસ, પ્રાભૃતપ્રાભૃત, પ્રાભૃતપ્રાભૃતસમાસ, પ્રાભૃત, પ્રાભૂતસમાસ, વસ્તુ, વસ્તુમાસ પૂર્વ અને પૂર્વ સમાસ.189(#) તત્વાર્થમાં પૂર્વ, વસ્તુ, પ્રાભૂત, પ્રાભૃતપ્રાભૂતને ઉલ્લેખ છે,11 ° પણ તે મૃતભેદ તરીકે નથી. પખંડાગમમાં પર્યાય આદિ ભેદની સૂચિ આપતી ગાથા પણ ઉદધૃત કરવામાં આવી છે. 171 એથી એવું અનુમાન કરી શકાય કે ઉક્ત વીસ ભેદ પખંડાગમના કાળ કરતાં પણ પ્રાચીન છે. ધવલા ટીકાકારે પર્યાય આદિ ભેદોની આપેલી સમજૂતી આ પ્રમાણે છે : (૧) પર્યાય : સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તકના જઘન્ય જ્ઞાનને લધ્યક્ષર કહે છે. તે કેવલજ્ઞાનને અનંત ભાગ છે. તે કદી ઢંકાતો નથી, કારણ કે જો તે ઢંકાઈ જાય તે જીવના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય, એ ઉલ્લેખ છે.1 12 નંદિમાં પણ અક્ષરના અનાદિભાવની વિચારણામાં આ જ વાત કરી છે. સંભવ છે કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું એ વિધાન વેતામ્બર-દિગબર બને પરપરામાં સમાન૫ણે સ્વીકારાયું હોય. નંદિના ટીકાકારોએ અક્ષરના અનંતમા ભાગની જે કક્ષાએ વિચારી છે,173 તેમાંની જઘન્યકક્ષા સાથે ઉક્ત યક્ષરને સરખાવી શકાય લબધ્યક્ષર + લધ્યક્ષરમાં સર્વજીવરાશિને ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ = પર્યાય. (૨) પર્યાયસમાસ : - પર્યાય + પર્યાયમાં સર્વ જીવરાશિને ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ = પર્યાયસમાસ. (૩) અક્ષર : અક્ષરના ત્રણ ભેદ છે : લધ્યક્ષર, નિત્યકાર અને સંસ્થાનાક્ષર. છેલ્લા બે અક્ષરભેદ અનુક્રમે નંદિસં મત વ્યંજનાક્ષર અને સંતાક્ષર છે. ધવલા ટીકાકારે ઉપયુક્ત બને અક્ષરભેદોના અવાંતર ભેદને પણ ઉલ્લેખ કર્યો છે. જેમકે નિત્યક્ષરના બે ભેદ છે : (ક) વ્યક્ત નિત્યક્ષર અને (ખ) અવ્યક્ત નિત્યક્ષર, વ્યક્ત નિત્યક્ષર સંસી પંચેન્દ્રિય પર્વતને હોય છે, જ્યારે અવ્યક્ત નિત્યક્ષર કિંઈન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક સુધીના જીવને હેય છે. સંસ્થાનાક્ષરના બે ભેદ છે : (ક) “આ તે અક્ષર છે', એમ બુદ્ધિમાં જેની અભેદરૂપે સ્થાપના થાય છે તે પ્રસ્તુત ભેદને ભાવ અક્ષર કહી શકાય. (ખ) આકતિવિશેષ, અર્થાત જે લખવામાં આવે છે તે પ્રસ્તુત ભેદને ધ્યાક્ષર કહી શકાય, જેને નંદિમાં સાક્ષર કહ્યો છે. લખ્યક્ષર આદિ ત્રણ ભેદમાં અક્ષરને અર્થ લધ્યક્ષર સમજવાનું છે, કારણ કે બાકીના બે ભેદો જડ છે. સૂક્ષ્મ નિગોદ લબ્ધિ રયુપર્યાપ્તકથી શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy