SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્ચા કરવામાં આવશે. નંદિ અને તત્વાર્થમાં સમસ્ત જૈન આગમ સાહિત્યને બે ભાગમાં વિભક્ત કર્યું છે ઃ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય 144 (ક) નંદિમાં જણાવ્યા પ્રમાણે અંગબાહ્યના બે ભેદ છે : આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત.. આવશ્યક વ્યતિરેકના બે ભેદ છે : કાલિક અને ઉત્કાલિક અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે ? આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરપાતિક, પ્રવ્યાકરણ, વિપાકમૃત અને દૃષ્ટિવાદ, નંદિમાં આ બારેય અંગેનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે, 15 જ્યારે ઉમાસ્વાતિ એ દ્વાદશાંગીના નામની સચિ માત્ર આપી છે. જો કે પૂજ્યપાદે પણ અગિયાર અંગેની સૂચિ જ આપી છે, પરંતુ દષ્ટિવાદના વિભાગને અને ૧૪ પૂર્વના નામનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે અકકે અગિયાર અંગેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે અને દષ્ટિવાદનું વિસ્તારથી વર્ણન કર્યું છે. 140 આવશ્યક :- નંદિમાં જણુવ્યા પ્રમાણે આવશ્યકમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયવ્યત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ થાય છે. તાથમાં આવશ્યકભેદને નામનિર્દેશ કર્યા સિવાય ઉક્ત બની સૂચિ આપી છે. કાલિક - નદિમાં ઉત્તરાધ્યયન, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત, જંબૂઠીપપ્રાપ્તિ આદિ ૩૧ ગ્રંથને કાલિકવૃત તરીકે ઉલ્લેખ થયો છે. તસ્વાથમાં કાલિકભેદને નામનિર્દેશ કર્યા સિવાય ઉત્તરાધ્યયનથી ઋષિભાષિત સુધીના ગ્રંથને ઉલ્લેખ થયેલ છે 147 ઉત્કાલિક :- નંદિમાં દશવૈકાલિક, કલ્પાક૯૫, પ્રજ્ઞાપના, નંદિ આદિ ર ૮ ગ્રંથનો ઉકાલિક શ્રુત તરીકે ઉલ્લેખ થયે છે તત્ત્વાર્થમાં આ ગ્રંથની સુચિ થી. પૂજ્યપાદ કાલિંક ઉકાલિક ભેદનો નામનિર્દેશ કરતા નથી, પણ બને ભેદના એક એક ગ્રંથને ઉલેખ કરે છે. જ્યારે અકલ ક આવશ્યક-આવશ્યક વ્યતિરિક્ત એવા ભેદોને નામનિર્દેશ કર્યા સિવાય અંગબાહ્યના ભેદ તરીકે કાલિકાલિક ભેદોને ઉલ્લેખ કરે છે.17 (8) નંદિમાં પ્રકીર્ણ કેની સંખ્યા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અષભદેવનાં પ્રકીર્ણ કોની સંખ્યા ૮૪૦૦૦ છે, બીજાથી ત્રીસમા તીર્થંકરનાં પ્રકીર્ણ – કોની સંખ્યા સંખેય સહસ્ત્ર છે અને શ્રી મહાવીરનાં પ્રકીર્ણ કે ની સંખ્યા ૧૪૦૦૦ છે. ટૂંકમાં તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પત્તિક, વૈન વેકી, કર્મની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy