________________
શ્રુતિજ્ઞાન
૧૯
કહ્યું છે. 137 વળી નદિના ટીકાકારોએ સમ્યક્-મિથ્યાશ્રુતની વિચારણામાં અગ પ્રવિષ્ટની સાથે અગબાદ્યને સમાવેશ પણ ઈષ્ટ ગણ્યા છે. 1 ૩ 8 આથી અગપ્રવિષ્ટ--અ ગબાહ્ય અન.દિ-અપ વસિત છે, જ્યારે તે સિવાયનું શ્રુત સાદિ સયવસિત છે એમ માનવું પડે.
શ્રુતના અનાદિપણા વિષે નંદિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમ વાઢ વાદલ હોવા છતાં સૂચન્દ્રની પ્રભા અવશ્ય હાજર હાય છે, તેમ અક્ષરને અનંતમે ભાગ નિત્ય ઉદ્ઘાટિત રહે છે. જો તે પણ ઢંકાઈ જાય તે, જીવ અવત્વને પામે, ૩॰ ન ંદિગત ઉકત સૂત્રમાં ઉલ્લેખાયેલા ગાથાના આધારે એમ કહી શકાય કે અક્ષરના અનાદિની વિચારણા નંદિની પૂર્વેના કાળમાં પણ હતી. જિનભદ્રે અક્ષરના અનંતમા ભાગની ત્રણ કક્ષાનો ઉલ્લેખ કર્યો છે: જધન્ય, મધ્યમ. અને ઉત્કૃષ્ટ, જ્યારે જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ જઘન્ય અને મધ્યમ એમ એ કક્ષાના ઉલ્લેખ કર્યાં છે.14° જિનભદ્ર કહે છે કે જધન્યતમ અક્ષર પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવાને હાય છે, ઉત્કૃષ્ટ અક્ષર સ ંપૂર્ણ શ્રુત જ્ઞાનીને હાય છે. બાકીના દ્વિઇન્દ્રિયાદિને મધ્યમ અક્ષર હાય છે. અલબત્ત, તે ક્રમશઃ વિશુદ્ધ હોય છે.
(૧૧) ગમિક (૧૨) અગમિક :-- નંદિમાં ગમિક અર્ગામની સમજૂતીમાં માત્ર ઉદાહરણ અપાયાં છે : જેમકે દૃષ્ટિવાદ એ ગમિક છે, જ્યારે કાલિકશ્રુત એ અગમિક છે.141 જિનભદ્ર ગમના ત્રણ અર્થાં આપે છે : ભગ, ગતિાદિ વિષય અને સદશપાઠ.142 આમાં ત્રીજો અથ જિનદાસગણું, હરિભ, મગિરિ અને યોાવિજયજીએ સ્વીકાર્યા છે. તેમેના મતે અથ ભેદ ધમવા સદપાઠ પણ ગમ છે. મોટે ભાગે આદિ, મધ્ય અને અંતમાં ગમને ઉપયોગ થાય છે. ન દિમાં ઓળખાવેલુ કાલિકશ્રુત એટલે (આવશ્યક વ્યતિરિક્તના કાંત્રિક-ઉત્કાલિક ભેદગત કાલિકશ્રુત નથી, પણ) આચારાદિ અંગ ગ્રંથો છે,143 અલબત્ત, આચારાદિ માટે પણ નંદિમાં ‘અણુતા ગમા નો ઉલ્લેખ થયેલે છે.14 એટલે તે ગ્રંથોમાં પણ ગમ તો છે જ. આથી એમ માનવું પડે કે દૃષ્ટિવાદની શૈલી ગમપ્રધ ન હોવાથી તે ગમિક છે, જ્યારે આયારાદિમાં ગમનું પ્રમાણ દૃષ્ટિવાદની અપેક્ષાએ અલ્પતર્ હાવાથી તે અશ્વિક છે. આથી નદિના ટીકાકારોએ ‘ પ્રાય: ’ શબ્દના ઉપયેગ કર્યાં છે. આમ અહીં નમ્ તે અત્ સમજવાને છે, અભાવ નહિ.
! :
(૧૩) અંગપ્રવિષ્ટ (૧૪) અંગબાલ :~ તત્ત્વ પરંપરામાં પણ આ ગપ્રવિષ્ટ-મ ગભ ઘર ભેદોનો ઉલ્લેખ હોવાથી એ પર પરાગત વિચારણા: અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org