________________
- ૧૭૮
જેનસંમત ાનચર્ચા આદિ કાળમાં તીર્થકર અને ધર્મસંઘની પ્રથમયા ઉત્પત્તિ થતી હોવાથી મુત સાદિક બને છે અને એકાન્તદુ;ખમાં કાળમાં શ્રતને અભાવ થતો હોવાથી તે સપર્યાવસિત બને છે, જ્યારે મહાવિદેહ આદિ ક્ષેત્રમાં તીર્થકરોનું પ્રવાહરૂપથી સાતત્ય રહેતું હોવાથી શ્રુત અનાદિ અપર્યાવસિત હોય છે. મલયગિરિ ભરતક્ષેત્રગત સુખ-દુ:ખમા આદિ કાળની સ્પષ્ટતા કરતાં કહે છે કે, એ કાળ એટલે અવસપિણીની સુખ-દુઃખમાને અંત અને ઉત્સર્પિણીનો દુઃખમસુખમાને પ્રારંભ સમજવાને છે133
(૩) કાળ : નંદિમાં જણાવ્યા અનુસાર કાળની દષ્ટિએ અવસર્પિણી અને ઉત્સપિણમાં શ્રુત સાદિ-સર્ણવસિત છે, જ્યારે ને અવસર્પિણી નોઉત્સપિણમાં તે અનાદિ અપર્યવસિત છે. હરિભદ્રને અનુસરીને મલ્યગિરિ ઉપર્યુકત કાળની સ્પષ્ટતા કરે છે કે, અહીં અવસર્પિણીના સુખદુઃખમા, દુઃખમસુખમાં અને દુઃખમાં તેમજ ઉત્સર્પિણીના દુઃખમસુખમાં અને સુખમદુ;ખમાં એમ પાંચ કાળ વિભાગે સમજવાના છે, જ્યારે અવસર્પિણને ઉત્સર્પિણી કાળ મહાવિદેહશે. ત્રગત સમજવાને છે.134
(૪) ભાવ -. નંદિમાં જણાવ્યા અનુસાર તીર્થકરેએ પ્રરૂપેલા ભાવ (પદાર્થો ) નું જ્યારે આખ્યાન, નિદર્શન આદિ થાય છે ત્યારે તે કાળ પૂરતું). શ્રુત સાદિ-સપર્યાવસિત છે, જશારે ક્ષાપથમિક ભાવના સંદર્ભમાં તે અનાદિઅપર્યવસિત છે જિનભદ્ર સાદિ સપર્યાવસિતની પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપ્ય એમ બે રીતે સમજુતી આપે છે. જેમ કે પ્રજ્ઞાપકનું મૃત ઉપયોગ, વિશેષ પ્રકારને સ્વર, પ્રયત્ન. આસન, (અંગવિન્યાસ) આદિ પર્યાની દષ્ટિએ ઉત્પ અને વિનષ્ટ થતું રહે છે અને અભિધેય અથના ગતિ, સ્થિતિ, એક પ્રદેશાદિ અવગાહ અને એક વર્ણ આદિ પર્યાયે બદલાતા રહે છે. આથી મૃત સાદિ-સપતિ છે, જ્યારે ક્ષાયોપથમિક ભાવ પ્રવાહરૂપેણ નિત્ય હોવાથી અને આકાશાદિ અભિધેય નિત્ય હેવાથી બુન અનાદિ-અપર્યાવસિત છે. નંદિના ટીકાકારે આકાશાદિ
અભિધેય સિવાય બાકીના નિરૂપણમાં જિનભદ્રને અનુસર્યા છે 1 35 યશોવિજયએ દ્રવ્યાદિની દષ્ટિએ જ વિચારણા કરી છે, ભવ્યજીવ અને નયની દૃષ્ટિએ નહિ ૪૯
" નંદિમાં કચ્છની દષ્ટિએ થયેલી સાદિ અનાદિ વગેરે વિચારણામાં પુરૂષ અને ભવ્યજીવની દષ્ટિએ વિચારણું થઈ છે, પણ અંગપ્રવિષ્ટ આદિ દ્રવ્યશ્રુતની દષ્ટિએ વિચારણા થઈ નથી. અલબત્ત, દ્વાદશાંગ ગણિટિકને નંદિમાં ' ધૃવ, નિત્ય શાશ્વત કહ્યું હોવાથી હરિભાદ્રાદિ આચાર્યોએ તેને અનાદિ અપવસિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org