SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ૬૫ સંબંધિત હાઈ શકે ? જિનભદ્ર આદિ આચાર્યાએ પ્રસ્તુત પ્રનનું સમાધાન નીચેની લીલો દ્વારા કયુ છેઃ જિનભદ્ર કહે છે કે, પરપર્યાંયે વસ્તુ સાથે સંબંધિત છે, કારણ કે (૧) સ્વપર્યંયા અસ્તિત્વ સબધથી જોડાયેલા છે, જ્યારે પરપર્યાયે નાસ્તિત્વ સંબધથી જોડાયેલા છે. જેમકે, ઘટ સાથે ષટ અતિરિક્ત દ્રવ્યોના પર્યાયા નાસ્તિત્વ ધથી જોડાયેલા છે. (૨) સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયા યુતિથી ભિન્ન હોવા છતાં યતિના ગણવામાં આવે છે. (૩) પુરુષ સાથે જેમ ચૈતન્ય સંબધિત છે તેમ ધન સંબધિત નથી. આમ છતાં ઉપયોગના કારણે જેમ ધનને પુરુષ સાથે સંબંધિત માનામાં આવે છે, તેમ ઉપયોગના કારણે પરપર્યાયનેસ બધિત માનવા જોઈએ. (૪) ત્યગાપયોગને કારણે પરપર્યાયા મૂળવસ્તુ સાથે સંબ ંધિત છે. 50 જિનાસગણિ અને મક્ષયગિરિએ જિનભદ્રની પ્રથમ દલીલનો ઉલ્લેખ કર્યાં છે.51 જિનભદ્રને અનુસરતાં મલયગિરિ કહે છે કે, પ્રતિયેાગી વસ્તુઓ જ્ઞાત હોય તે। જ વસ્તુનું જ્ઞાન થાય છે. ‘જે એગ ાણુઈ સે સવ્વ' જાઈ'એ આગમવયન ( આચા૦ ૧-૩-૪) પણ ઉકત વિગતનું સમ”ન કરે છે.52 હરિમને અનુસરતાં તે કહે છે કે અકારના સ્વપર્યાયાના વિશેષણુ તરીકે ઘટઆદિના પરપર્યાયને ઉપયોગ થાય છે. વળી સ્વપર્યાય શબ્દ સાપેક્ષ છે, કારણ કે પરપર્યાય સિવાય સ્વપર્યાય એવી સ`જ્ઞા પ્રાપ્ત થતી નથી. ૪ આમ અનેક દૃષ્ટિએ જોતાં પરપર્યાયે અકાર આદિ સાથે સબધિત છે. આથી શ્રુતજ્ઞાન સદ્રવ્યપર્યાયપરિમાણુ છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, આ વ્યવસ્થા પ્રમાણે તમામ જ્ઞાન સવ દ્રવ્યપર્યાયપરિમાણુ બનશે. છતાં શ્રુતને અધિકાર ચાલતા હૈાવાથી અહી તેની ચર્ચા કરી છે.54 જિનભદ્રને અનુસરીને મલગિરિ કહે છે કે, કેવલ અને શ્રુત બન્ને સવ દ્રવ્યપર્યાયપરિમાણુ છે, છતાં બન્ને વચ્ચે ભેદ એ છે કે, કેવલના સ્વપર્યાયો સવ દ્રવ્યપર્યાયપરિમાણ છે, જ્યારે શ્રુતના સ્વપર્યાયે। અને પરપર્યાયે મળીને સવ દ્રવ્યપર્યાયપરિમાણુતા પ્રાપ્ત કરે છે. 5 ગીતામાં અક્ષરને અથ બ્રહ્મ કરવામાં આવ્યા છે, જે કેવલજ્ઞાનપરક અની નજદીકળે છે. 56 પૂર્વ અક્ષરના કેવલજ્ઞાન આદિ જે ત્રણ અર્થા કરવામાં આવ્યા છે, તેમાંના ( લધ્યક્ષર । શ્રુતના વણુ અપરક અક્ષરની દૃષ્ટિએ એ ભેો છે : અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત. વર્ણજન્ય શ્રુત અક્ષરશ્રુત છે.57 જ્યારે ખાંસી આથિી નિષ્પન્ન થયેલું અવણુંજન્ય શ્રુત અનક્ષરશ્રુત છે.58 નંદિમાં અક્ષરના સત્તાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એ ત્રણ ભેદની વિચારણા થયેલી છે.9 જિનભ, હરિભદ્ર, મલગિરિએ અને યશોવિજયજીએ નદિના વગી કરણને સીધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy